Teen Patti Master Download
સો વાર પ્રયત્નો કર્યા એની

સો વાર પ્રયત્નો કર્યા
એની આંખોમાં ડુબી મરવાના,
એ આંખો ઝુકાવી લે છે
મને જીવતો રાખવા !!

so var prayatno karya
eni aankhoma dubi maravana,
e aankho jhukavi le chhe
mane jivato rakhava !!

સપના ભલે ખોટા હોય, પણ

સપના
ભલે ખોટા હોય,
પણ રોજ તને મળાવે
છે તો ખરા !!

sapana
bhale khota hoy,
pan roj tane malave
chhe to khara !!

ભગવાન પાસે એક જ દુઆ

ભગવાન પાસે
એક જ દુઆ માંગુ છું,
કે જે મારી સાથે છે એને
હંમેશા મારી પાસે રાખજે !!

bhagavan pase
ek j dua mangu chhu,
ke je mari sathe chhe ene
hammesha mari pase rakhaje !!

સૌથી બેસ્ટ કોમ્બિનેશન, સાડીવાળી છોકરી

સૌથી બેસ્ટ કોમ્બિનેશન,
સાડીવાળી છોકરી અને
દાઢીવાળો છોકરો !!

sauthi best combination,
sadivali chhokari ane
dadhivalo chhokaro !!

બધું જ ખોઈ દેવાની હિંમત

બધું જ ખોઈ
દેવાની હિંમત છે મારામાં,
બસ એક તારા માટે અને
તારા સિવાય !!

badhu j khoi
devani himmat chhe marama,
bas ek tara mate ane
tara sivay !!

તારી સાથે ઝઘડો કરું એ

તારી સાથે ઝઘડો
કરું એ મારો સ્વભાવ છે,
પણ તારા વગર ચાલતું નથી
એ મારો પ્રેમ છે !!

tari sathe zaghado
karu e maro svabhav chhe,
pan tara vagar chalatu nathi
e maro prem chhe !!

છોકરીઓ કેવી ભોળી હોય છે,

છોકરીઓ
કેવી ભોળી હોય છે,
વીસ રૂપિયાની પાણીપુરીમાં
પણ ખુશ થઇ જાય છે !!

chhokario
kevi bholi hoy chhe,
vis rupiyani panipurima
pan khush thai jay chhe !!

આપણો સંબંધ ખાલી સાત ફેરાનો

આપણો સંબંધ
ખાલી સાત ફેરાનો નહીં,
સાત જન્મોનો પણ છે !!

aapano sambandh
khali sat ferano nahi,
sat janmono pan chhe !!

બસ મારો હાથ પકડી રાખજે,

બસ મારો
હાથ પકડી રાખજે,
હું સાબિત કરી દઈશ કે
બધા લોકો સાથ છોડીને
નથી જતા !!

bas maro
hath pakadi rakhaje,
hu sabit kari daish ke
badha loko sath chhodine
nathi jata !!

વાઈફ શબ્દ ભલે નાનો હોય,

વાઈફ
શબ્દ ભલે નાનો હોય,
પણ જે દિવસે એને સમજી
જશો ને એ દિવસે એ તમારી
લાઈફ બની જશે !!

wife
shabd bhale nano hoy,
pan je divase ene samaji
jasho ne e divase e tamari
life bani jashe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.