Teen Patti Master Download
ઓયે જાન હું તને મારી

ઓયે જાન હું
તને મારી Life નહીં,
પણ મારી Wife માનું છું !!

oye jan hu
tane mari life nahi,
pan mari wife manu chhu !!

ચોકલેટ જેવા આ તારા મીઠા

ચોકલેટ જેવા
આ તારા મીઠા હોઠ,
દિલ કરે છે ખાઈ જાઉં
તારા હોઠને !!

cokolate jeva
tara mitha hoth,
dil kare chhe khai jau
tara hoth ne !!

તારી બાહોમાં રાખી લેને મને,

તારી બાહોમાં
રાખી લેને મને,
બહાર તો કોરોના
ફરી રહ્યો છે !!

tari bahoma
rakhi lene mane,
bahar to corona
fari rahyo chhe !!

હે ભગવાન નથી જોઈતા મારે

હે ભગવાન નથી
જોઈતા મારે સાત જનમ,
બસ સાથ જોઈએ છે મારી
પાગલનો આ જનમ !!

he bhagavan nathi
joita mare sat janam,
bas sath joie chhe mari
pagalano aa janam !!

ઓયે પાગલ એક કામ કરી

ઓયે પાગલ
એક કામ કરી દેને,
તારી બધી પપ્પીઓ
મારે નામે કરી દેને !!

oye pagal
ek kam kari dene,
tari badhi pappio
mare name kari dene !!

જયારે હું તને ભૂલી જઈશ,

જયારે હું
તને ભૂલી જઈશ,
ત્યારે મારી જિંદગી
મને ભૂલી જશે !!

jayare hu
tane bhuli jaish,
tyare mari jindagi
mane bhuli jashe !!

તું એટલે મારા ચહેરા પર,

તું એટલે
મારા ચહેરા પર,
Smile લાવવાનું
એક કારણ !!

tu etale
mara chahera par,
smile lavavanu
ek karan !!

નાચવું તો છે તારી સાથે,

નાચવું તો છે તારી સાથે,
પણ શરત ફક્ત એટલી કે
લગ્ન આપણા હોવા જોઈએ !!

nachavu to chhe tari sathe,
pan sharat fakt etali ke
lagn aapana hova joie !!

તું કહેવાવાળા બહુ છે, તમે

તું કહેવાવાળા બહુ છે,
તમે કહેવાવાળી તું એક જ છે !!

tu kahevavala bahu chhe,
tame kahevavali tu ek j chhe !!

તું જે દિવસે સંપૂર્ણ મારી

તું જે દિવસે
સંપૂર્ણ મારી થઈશ ને,
તે દિવસ મારી જિંદગીનો
પ્રથમ દિવસ હશે !!

tu je divase
sampurn mari thaish ne,
te divas mari jindagino
pratham divas hashe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.