Teen Patti Master Download
મારે કરવી છે તારી સાથે

મારે કરવી છે તારી સાથે
મુલાકાત એવી દુનિયામાં,
જ્યાં મળીને છુટા પડવાનો
રીવાજ જ ના હોય !!

mare karavi chhe tari sathe
mulakat evi duniyama,
jya maline chhuta padavano
rivaj j na hoy !!

દીકુ તારા પપ્પાને કહેજે તારી

દીકુ તારા પપ્પાને કહેજે
તારી સિક્યુરિટી વધારી દે,
મને ઘરે મંજુરી મળી ગઈ છે
પસંદગીની વહુ લાવવાની !!

diku tara pappa ne kaheje
tari security vadhari de,
mane ghare manjuri mali gai chhe
pasandagini vahu lavavani !!

મેં કહ્યું છોડી દે મારો

મેં કહ્યું છોડી દે મારો
હાથ દુનિયા જોઈ રહી છે,
તો એ પાગલ કહે જોવા દે ને
દુનિયાને કે મારી દુનિયા કોણ છે !!

me kahyu chhodi de maro
hath duniya joi rahi chhe,
to e pagal kahe jova de ne
duniyane ke mari duniya kon chhe !!

હું ક્યાં કહું છું કે

હું ક્યાં કહું છું કે તારો
સાથ આખી જિંદગી જોઈએ છે,
બસ તારો સાથ હોય ત્યાં સુધી
જ જિંદગી જોઈએ છે !!

hu kya kahu chhu ke taro
sath aakhi jindagi joie chhe,
bas taro sath hoy tya sudhi
j jindagi joie chhe !!

હું બાદશાહ છું મારી દુનિયાનો,

હું બાદશાહ છું
મારી દુનિયાનો,
તે છતાં દીકું તારી
ચાહતનો ગુલામ છું !!

hu badashah chhu
mari duniyano,
te chhata diku tari
chahat no gulam chhu !!

અંધારું પણ ઝળહળી ઉઠે જયારે

અંધારું પણ ઝળહળી
ઉઠે જયારે તું મારી સંગ હોય,
બાકી તારા વિના તો મેઘધનુષ
પણ જાણે બેરંગ હોય !!

andharu pan zalahali
uthe jayare tu mari sang hoy,
baki tara vina to meghadhanush
pan jane berang hoy !!

હશે તારાથી પણ સારી ઘણી

હશે તારાથી પણ
સારી ઘણી બધી,
પણ મારા માટે તો
તું જ બેસ્ટ છે !!

hashe tarathi pan
sari ghani badhi,
pan mara mate to
tu j best chhe !!

મારા વધારે પડતા પ્રેમે જ,

મારા વધારે
પડતા પ્રેમે જ,
તને શેતાન બનાવી
દીધો છે !!

mara vadhare
padata preme j,
tane shetan banavi
didho chhe !!

મને તારી બાહોમાં જ રહેવા

મને તારી
બાહોમાં જ રહેવા દે ને,
બહાર તો બહુ ઠંડી છે !!

mane tari
bahoma j raheva de ne,
bahar to bahu thandi chhe !!

ઓયે દિકા એક વાત કહું ?

ઓયે દિકા
એક વાત કહું ?
તને Tight Hug કરીને
સુવાનું મન થાય છે !!

oye dika
ek vat kahu?
tane tight hug karine
suvanu man thay chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.