
કંઇક એમ નજર મળી એમનાથી,
કંઇક એમ
નજર મળી એમનાથી,
કે બાકી બધા નજરઅંદાજ
થઇ ગયા !!
kaik em
najar mali emanathi,
ke baki badha najaraandaj
thai gaya !!
Romantic Shayari Gujarati
2 years ago
નામ નહીં લઉં, પણ પ્રેમ
નામ નહીં લઉં,
પણ પ્રેમ બહુ કરું
છું હું તને !!
nam nahi lau,
pan prem bahu karu
chhu hu tane !!
Romantic Shayari Gujarati
2 years ago
લાગે કડવી જો કદી કોઈ
લાગે કડવી જો
કદી કોઈ વાત મારી તને,
તું ચૂમીને હોઠ મારા એને
મીઠી કરી જજે !!
lage kadavi jo
kadi koi vat mari tane,
tu chumine hoth mar ene
mithi kari jaje !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તને એટલો પ્રેમ કરું
હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠતા જ બધાની પહેલા
હું તને યાદ કરું છું !!
hu tane etalo prem karu chhu jan,
savare uthata j badhani pahela
hu tane yad karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
એ ના પૂછીશ કે તારી
એ ના પૂછીશ કે
તારી કીમત કેટલી છે,
મારા બનારસ જેવા મનમાં
ગંગા જેટલી કીમત છે તારી !!
e na puchhish ke
tari kimat ketali chhe,
mara banaras jeva man ma
ganga jetali kimat chhe tari !!
Romantic Shayari Gujarati
2 years ago
મળી જશે જિંદગીને કિનારો, હશે
મળી જશે
જિંદગીને કિનારો,
હશે જો પાગલ
તારો સહારો !!
mali jashe
jindagine kinaro,
hashe jo pagal
taro saharo !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી સાથે વાતો કરવાની, મને
તારી સાથે વાતો કરવાની,
મને બહુ મજા આવે છે !!
tari sathe vato karavani,
mane bahu maja aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે તમે કોઈના પ્રેમમાં પડો
જયારે તમે
કોઈના પ્રેમમાં પડો ને,
ત્યારે નકામી વાતો પણ
મજાની લાગે !!
jayare tame
koina prem ma pado ne,
tyare nakami vato pan
majani lage !!
Romantic Shayari Gujarati
2 years ago
તને લાગે છે કે હું
તને લાગે છે કે હું
તારી બધી જીદ માનું છું,
પણ એવું નથી હું તો બસ
તારી બધી જીદને મારી
#wish માનું છું !!
tane lage chhe ke hu
tari badhi jid manu chhu,
pan evu nathi hu to bas
tari badhi jidane mari
#wish manu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જેમ આકાશમાં ધ્રુવનો તારો અડગ
જેમ આકાશમાં
ધ્રુવનો તારો અડગ હોય છે,
તેમ મારા આ દિલમાં
તું અડગ છે !!
😘😘😘😘😘😘😘😘
jem akash ma
dhruv no taro adag hoy chhe,
tem mara dil ma
tu adag chhe !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago