
મારે તારો BF નહીં, તારો
મારે તારો BF નહીં,
તારો HUSBAND બનવું છે !!
mare taro bf nahi,
taro husband banavu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
સાવ બેફીકર બનીને મારી ફિકર
સાવ બેફીકર
બનીને મારી ફિકર કરે છે,
એ મુજ તરફ વળી વળીને
નજર કરે છે !!
sav bephikar
banine mari fikar kare chhe,
e muj taraf vali valine
najar kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ખુશ નસીબ અમે કંઇક એ
ખુશ નસીબ અમે
કંઇક એ રીતે થઇ જઈએ,
તમે હોય, હું હોય અને ઈશ્ક
બેશુમાર થઇ જાય !!
khush nasib ame
kaik e rite thai jaie,
tame hoy, hu hoy ane ishk
beshumar thai jay !!
Romantic Shayari Gujarati
2 years ago
બહુ બધો પ્રેમ કરીને મને
બહુ બધો પ્રેમ
કરીને મને તારી જોડે રાખ,
નહીં તો છોડી દે પણ અધવચ્ચે
ના રાખીશ મને !!
bahu badho prem
karine mane tari jode rakh,
nahi to chhodi de pan adhavachche
na rakhish mane !!
Romantic Shayari Gujarati
2 years ago
ચાહવાવાળા તો મારા પણ આજે
ચાહવાવાળા તો
મારા પણ આજે ઘણા છે,
પણ મને જરૂર બસ તારી
ચાહતની છે !!
chahavavala to
mara pan aaje ghana chhe,
pan mane jarur bas tari
chahat ni chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આપણા નખરા એ જ વધારે
આપણા નખરા એ
જ વધારે સહન કરી શકે,
જે આપણને ખુબ વહાલ
કરતા હોય !!
aapana nakhar e
j vadhare sahan kari shake,
je aapan ne khub vahal
karata hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
સો વાર પ્રયત્નો કર્યા એની
સો વાર પ્રયત્નો કર્યા
એની આંખમાં ડૂબી મરવા,
પણ એ આંખો ઝુકાવી લે છે
મને જીવતો રાખવા માટે !!
so var prayatno karya
eni aankh ma dubi marava,
pan e aankho zukavi le chhe
mane jivato rakhava mate !!
Romantic Shayari Gujarati
2 years ago
મેં સાંભળ્યું છે કે શ્રાવણમાં
મેં સાંભળ્યું છે કે શ્રાવણમાં
શિવ જે માંગીએ તે આપે છે,
જો પરવાનગી હોય તમારી
તો માંગી લઉં તમને !!
me sambhalyu chhe ke sravan ma
shiv je mangie te aape chhe,
jo paravanagi hoy tamari
to mangi lau tamane !!
Romantic Shayari Gujarati
2 years ago
મને લાગે કે તને, વિટામીન
મને લાગે કે તને,
વિટામીન ME ની જરૂર છે !!
mane lage ke tane,
vitamine me ni jarur chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું બસ મારો હાથ પકડી
તું બસ મારો
હાથ પકડી રાખજે,
હું ક્યારેય નહીં પૂછું
કે જવું ક્યાં છે !!
tu bas maro
hath pakadi rakhaje,
hu kyarey nahi puchhu
ke javu kya chhe !!
Romantic Shayari Gujarati
2 years ago