Teen Patti Master Download
એવું તો શું હતું તમારી

એવું તો શું
હતું તમારી આંખોમાં,
કે બસ તમને જોયા અને
દિલ તમારું થઇ ગયું !!

evu to shu
hatu tamari aankhoma,
ke bas tamane joya ane
dil tamaru thai gayu !!

આ થથરાવતી ઠંડીમાં એકબીજાના નામ

આ થથરાવતી ઠંડીમાં
એકબીજાના નામ પાડીએ,
ચાલ હું તારો ધાબળો ને
તું મારી શાલ !!
😘😘😘😘😘

a thatharavati thandima
ekabijana nam padie,
chal hu taro dhabalo ne
tu mari shal !!
😘😘😘😘😘

પ્રેમ બહુ ખુશી આપે છે,

પ્રેમ બહુ
ખુશી આપે છે,
જો બંને તરફથી હોય તો !!

prem bahu
khushi aape chhe,
jo banne taraf thi hoy to !!

લગ્ન તો હું તારી સાથે

લગ્ન તો હું
તારી સાથે જ કરીશ,
પછી તું ભલે હા પાડ
કે ના પાડ !!

lagn to hu
tari sathe j karish,
pachhi tu bhale ha pad
ke na pad !!

એક વાત યાદ રાખજે, મને

એક વાત યાદ રાખજે,
મને બગાડવામાં પૂરે પૂરો
તારો જ હાથ છે !!

ek vat yad rakhaje,
mane bagadavama pure puro
taro j hath chhe !!

જે છોકરી 18 વર્ષની થવા

જે છોકરી 18 વર્ષની
થવા છતાં Cartoon જોવે છે,
એ છોકરી ક્યારેય બેવફાઈ
ના કરી શકે !!

je chhokari 18 varsh ni
thava chhata cartoon jove chhe,
e chhokari kyarey bevafai
na kari shake !!

ઓયે પાગલ જોઈ લે મારી

ઓયે પાગલ
જોઈ લે મારી આંખોમાં,
કેટલો પ્રેમ છે તારા માટે !!

oye pagal
joi le mari aankhoma,
ketalo prem chhe tara mate !!

તારી સાથે આત્માથી બંધાઈ ગઈ

તારી સાથે
આત્માથી બંધાઈ ગઈ છું,
તું છોડીને જઈશ તો હું
મરી જઈશ !!

tari sathe
aatmathi bandhai gai chhu,
tu chhodine jaish to hu
mari jaish !!

ઓયે પાગલ I Love You

ઓયે પાગલ
I Love You કહી દે જલ્દી,
એ સાંભળ્યા વગર મને ઊંઘ
નથી આવતી !!

oye pagal
i love you kahi de jaldi,
e sambhalya vagar mane ungh
nathi aavati !!

હું આજકાલ એમની આંખોમાં નથી

હું આજકાલ એમની
આંખોમાં નથી જોતો,
સાંભળ્યું છે કે શ્રાવણમાં
નશો કરવો પાપ છે !!

hu ajakal emani
aankhom nathi joto,
sambhalyu chhe ke sravan ma
nasho karavo pap chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.