
ચા સાથે પ્રેમ હતો, પણ
ચા સાથે પ્રેમ હતો,
પણ તારી સાથે ચા પીતા
પીતા તારી સાથે પણ પ્રેમ
થઇ ગયો મને !!
cha sathe prem hato,
pan tari sathe cha pita
pita tari sathe pan prem
thai gayo mane !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ મારો ભરોસો ના તોડીશ,
બસ મારો
ભરોસો ના તોડીશ,
બાકી બધું હું હસતા હસતા
સહન કરી લઈશ !!
bas maro
bharoso na todish,
baki badhu hu hasata hasata
sahan kari laish !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે સાંભળને, મારે તારી બાહોમાં
ઓયે સાંભળને,
મારે તારી બાહોમાં
લોકડાઉન થવું છે !!
oye sambhal ne,
mare tari bahoma
lockdown thavu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મળ્યા પહેલા જ તને ખોવાનો
મળ્યા પહેલા
જ તને ખોવાનો ડર,
આટલો પ્રેમ તો મેં ક્યારેય
ખુદને પણ નથી કર્યો !!
malya pahela
j tane khovano dar,
aatalo prem to me kyarey
khudane pan nathi karyo !!
Romantic Shayari Gujarati
2 years ago
એણે નજર ઝુકાવેલી હતી ને
એણે નજર
ઝુકાવેલી હતી ને મેં જોયું,
પછી એણે નજર ઉઠાવી ને
મેં મારું દિલ ખોયું !!
ene najar
jhukaveli hati ne me joyu,
pachhi ene najar uthavi ne
me maru dil khoyu !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરી બોયફ્રેન્ડથી વધારે પ્રેમ, એની
છોકરી
બોયફ્રેન્ડથી વધારે પ્રેમ,
એની બેસ્ટફ્રેન્ડથી
કરતી હોય છે !!
chhokari
boyfriend thi vadhare prem,
eni bestfriend thi
karati hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને ઘાયલ કરવા તારે ક્યાં
મને ઘાયલ કરવા
તારે ક્યાં બંદુકની જરૂર છે,
તારી આંખો જ કાફી છે દિલ પર
ધનાધન ફાયરીંગ કરવા માટે !!
mane ghayal karava
tare kya banduk ni jarur chhe,
tari aankho j kafi chhe dil par
dhanadhan fayaring karava mate !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે બીજું કંઈ નથી બનવું,
મારે બીજું
કંઈ નથી બનવું,
બસ તારા છોકરાના
પપ્પા બનવું છે !!
😘😘😘😘😘😘
mare biju
kai nathi banavu,
bas tara chhokarana
pappa banavu chhe !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
જે કામ કોઈ મેડીસીનથી પણ
જે કામ કોઈ મેડીસીનથી
પણ નથી થતું એ કામ,
તારી સાથે ખાલી 5 મિનીટ વાત
કરવાથી થઇ જાય છે !!
je kam koi medicine thi
pan nathi thatu e kam,
tari sathe khali 5 minit vat
karavathi thai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના
દિલથી જીવતા રહીશું
આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું
તારા ધબકારમાં !!
dil thi jivat rahishun
apane ekabijana sath ma,
tu mari yad ma ane hu
tara dhabakar ma !!
Romantic Shayari Gujarati
2 years ago