
બસ ખાલી તું મને Support
બસ ખાલી તું
મને Support કર દિકા,
હું એક દિવસ બધાને મનાવી
લઈશ આપણા લગ્ન માટે !!
bas khali tu
mane support kar dika,
hu ek divas badhane manavi
laish aapana lagn mate !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલું સારું લાગે જયારે કોઈ
કેટલું સારું લાગે જયારે
કોઈ તમને ખુશ કરવા માટે,
ગમે તે હદ સુધી જઈ શકે !!
ketalu saru lage jayare
koi tamane khush karava mate,
game te had sudhi jai shake !!
Romantic Shayari Gujarati
2 years ago
બીજું કોઈ તને hurt કરે
બીજું કોઈ તને hurt કરે
તો પણ મને નથી ગમતું,
તો હું ક્યાંથી તને hurt કરી શકું !!
biju koi tane hurt kare
to pan mane nathi gamatu,
to hu kyanthi tane hurt kari shaku !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યાંથી હોય રસ મને ખુશીઓની
ક્યાંથી હોય રસ મને
ખુશીઓની એ વાતમાં,
જ્યાં મારી જાન તું ના હોય
મારા સંગાથમાં !!
kyanthi hoy ras mane
khushioni e vat ma,
jya mari jan tu na hoy
mara sangath ma !!
Romantic Shayari Gujarati
2 years ago
એક સપનું તારી સાથે જીવવા
એક સપનું
તારી સાથે જીવવા નું છે,
બાકી તો ખબર મને પણ છે,
મારવાનું તો એકલું જ છે !!
ek sapanu
tari sathe jivava nu chhe,
baki to khabar mane pan chhe,
maravanu to ekalu j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એકસાથે અનહદ પ્રેમ ના આપી
એકસાથે અનહદ પ્રેમ
ના આપી શકે તો કંઈ નહીં,
પણ તારા અનહદ પ્રેમના
હપ્તા તો કરી દે દીકુ !!
ekasathe anahad prem
na aapi shake to kai nahi,
pan tara anahad prem na
hapta to kari de diku !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે દીકુ ! તારી આ કાતિલ
ઓયે દીકુ !
તારી આ કાતિલ અદા,
તો મને મારી જ નાખશે !!
😘😘😘😘😘
oye diku!
tari katil ada,
to mane mari j nakhashe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
હૃદયની FD માં ક્યારેક અમને
હૃદયની FD માં
ક્યારેક અમને મૂકી જુઓ,
દરરોજ બમણું વ્યાજ ના
મળે તો કહેજો !!
raday ni fd ma
kyarek amane muki juo,
dararoj bamanu vyaj na
male to kahejo !!
Romantic Shayari Gujarati
2 years ago
દરેકના ગુસ્સા સાથે વેર થાય
દરેકના ગુસ્સા
સાથે વેર થાય છે,
ફક્ત તારા ગુસ્સા
સાથે પ્રેમ થાય છે !!
😘😘😘😘😘
darek na gussa
sathe ver thay chhe,
fakt tara gussa
sathe prem thay chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે એક દિવસ, હું પણ
ઓયે એક દિવસ,
હું પણ તને ગુલાબ
આપીશ !!
oye ek divas,
hu pan tane gulab
aapish !!
Romantic Shayari Gujarati
2 years ago