
જોવું એને ને ગાલ ગુલાબી
જોવું એને ને
ગાલ ગુલાબી થાય છે,
રોઝ ડે તો મારે રોજે રોજ
ઉજવાય છે !!
jovu ene ne
gal gulabi thay chhe,
rose day to mare roje roj
ujavay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,
પરિસ્થિતિ
ભલે ગમે તેવી હોય,
મારો પ્રેમ હંમેશા આવો
જ રહેશે !!
paristhiti
bhale game tevi hoy,
maro prem hammesha aavo
j raheshe !!
Romantic Shayari Gujarati
2 years ago
આપણા દિલમાં એ લોકો માટે
આપણા દિલમાં એ લોકો
માટે ખાસ જગ્યા હોય છે,
જેની સાથે આપણે Bye કહ્યા પછી
પણ કલાકો વાત કરતા હોય !!
aapana dil ma e loko
mate khas jagya hoy chhe,
jeni sathe aapane bye kahya pachhi
pan kalako vat karata hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી ખુશીઓનું ધ્યાન, હું મારાથી
તારી ખુશીઓનું ધ્યાન,
હું મારાથી પણ વધુ રાખું છું !!
tari khushionu dhyan,
hu marathi pan vadhu rakhu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું મારા પર ગુસ્સો કરવો,
તારું મારા
પર ગુસ્સો કરવો,
એ જ આપણા પ્રેમમાં
વધારો કરે છે !!
taru mara
par gusso karavo,
e j aapana prem ma
vadharo kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
2022 માં હું Promise કરું
2022 માં
હું Promise કરું છું,
કે તારો એવી રીતે સાથ
નિભાવીશ કે તું ક્યારેય
તૂટી નહીં શકે !!
2022 ma
hu promise karu chhu,
ke taro evi rite sath
nibhavish ke tu kyarey
tuti nahi shake !!
Romantic Shayari Gujarati
2 years ago
સીધે સીધું કહી દઉં છું,
સીધે સીધું કહી દઉં છું,
મારા સિવાય કોઈ બીજી સામે જોયું
તો આંખો કાઢી લઈશ !!
sidhe sidhu kahi dau chhu,
mara sivay koi biji same joyu
to aankho kadhi laish !!
Romantic Shayari Gujarati
2 years ago
તું દુર રહીને પણ, વધારે
તું દુર રહીને પણ,
વધારે નજીક છે મારી !!
tu dur rahine pan,
vadhare najik chhe mari !!
Romantic Shayari Gujarati
2 years ago
Chatting પણ કેવી મજાની વસ્તુ
Chatting પણ
કેવી મજાની વસ્તુ છે,
જેને જોયા પણ ના હોય
એની સાથે પ્રેમ થઇ જાય !!
chatting pan
kevi majani vastu chhe,
jene joya pan na hoy
eni sathe prem thai jay !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તારા પ્રેમની તરસ છે,
બસ તારા
પ્રેમની તરસ છે,
બાકી જિંદગી બહુ સરસ છે !!
bas tara
prem ni taras chhe,
baki jindagi bahu saras chhe !!
Romantic Shayari Gujarati
2 years ago