
આજે બહુ ઈચ્છા થાય છે
આજે બહુ ઈચ્છા થાય
છે તારા ખભે માથું મુકીને,
તારા ગાલને મારા ગાલનો
સ્પર્શ કરવાનું !!
aaje bahu ichchha thay
chhe tara khabhe mathu mukine,
tara galane mara galano
sparsh karavanu !!
Romantic Shayari Gujarati
2 years ago
મૂકી દઉં બાજી પર જીવ
મૂકી દઉં બાજી પર
જીવ મારો જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી જો
પરિણામ તું હોય !!
muki dau baji par
jiv maro jo inam tu hoy,
kharchi nakhu jindagi aakhi jo
parinam tu hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી આંખોમાં બીજી કોઈ ખામી
મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાય બધું
ઝાંખું દેખાય છે !!
mari aankhoma
biji koi khami nathi,
bas tara sivay badhu
zankhu dekhay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો સાથ અને પેહલો વરસાદ,
તારો સાથ
અને પેહલો વરસાદ,
આનાથી વિશેષ બીજું
શું હોય ખાસ !!
☔️☔️☔️☔️☔️☔️☔️
taro sath
ane pehalo varasad,
aanathi vishesh biju
shu hoy khas !!
☔️☔️☔️☔️☔️☔️☔️
Romantic Shayari Gujarati
2 years ago
હું તો મૃત્યુ પછી પણ
હું તો મૃત્યુ પછી
પણ તને ચાહવા માટે,
ભગવાન પાસે બીજો
અવતાર માંગીશ !!
hu to mrutyu pachhi
pan tane chahava mate,
bhagavan pase bijo
avatar mangish !!
Romantic Shayari Gujarati
2 years ago
તે પેચ લડાવ્યા એટલે જ
તે પેચ લડાવ્યા
એટલે જ મેં ઢીલ દીધેલી,
મને શોખ ન હતો તારામાં
લપેટાવાનો !!
te pech ladavya
etale j me dhil didheli,
mane shokh na hato tarama
lapetavano !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા દિલમાં શું છે એ
તારા દિલમાં શું છે
એ તો ખબર નથી મને,
બાકી મારા હોઠ તો આજે
પણ મલકાઈ જાય છે
તને વિચારીને !!
tara dil ma shu chhe
e to khabar nathi mane,
baki mara hoth to aaje
pan malakai jay chhe
tane vicharine !!
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગી શું છે એ મને
જિંદગી શું છે
એ મને ખબર નથી,
પણ તું જિંદગી છે તેનાથી
વધારે કંઈ ખબર નથી !!
jindagi shu chhe
e mane khabar nathi,
pan tu jindagi chhe tenathi
vadhare kai khabar nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
દુઆમાં તારી બસ મારું જ
દુઆમાં તારી
બસ મારું જ નામ આવે,
દિલમાં તારો ખયાલ આવે એ
પહેલા જ તું મારી પાસે આવે.
dua ma tari
bas maru j nam aave,
dil ma taro khayal aave e
pahela j tu mari pase aave.
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં કેમ, પણ મને
ખબર નહીં કેમ,
પણ મને તારું
વ્યસન થઇ ગયું છે !!
khabar nahi kem,
pan mane taru
vyasan thai gayu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago