
કોઈ સાથે વાત કરવાનું મન
કોઈ સાથે વાત
કરવાનું મન નથી થતું,
પણ લગ્ન તો લવ સ્ટોરી
વાળા જ કરવા છે !!
koi sathe vat
karavanu man nathi thatu,
pan lagn to love story
vala j karava chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મેં તારા પર કબજો કરી
મેં તારા પર
કબજો કરી લીધો છે,
હવે તું ખાલી મારી
જ છે સમજી ?
😍😍😍😍😍😍
me tara par
kabajo kari lidho chhe,
have tu khali mari
j chhe samaji?
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
Status મુક્યા પછી એના જોવાનો
Status મુક્યા પછી
એના જોવાનો Wait કરવો,
એ પણ એક Love જ છે !!
status mukya pachhi
ena jovano wait karavo,
e pan ek love j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પહેલા રિસાઈ જાય અને પછી
પહેલા રિસાઈ જાય
અને પછી માની પણ જાય છે,
ઓયે પાગલ તારી આ અદા પર
તો દિલ હારી જ જાય છે !!
pahela risai jay
ane pachhi mani pan jay chhe,
oye pagal tari aa ada par
to dil hari j jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તો ઈચ્છું છું કે
હું તો ઈચ્છું છું કે
તું હંમેશા મારી સાથે,
મારા બેડમાં જ હોય !!
hu to ichchhu chhu ke
tu hammesha mari sathe,
mara bed ma j hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
વધારે બીજું કંઈ નથી જોઈતું
વધારે બીજું
કંઈ નથી જોઈતું મારે,
બસ તારા Baby નો Dady
બનવું છે મારે !!
vadhare biju
kai nathi joitu mare,
bas tara baby no dady
banavu chhe mare !!
Romantic Shayari Gujarati
2 years ago
પહેલા મારા નખરા તો સહન
પહેલા મારા
નખરા તો સહન કર,
પછી કહેજે કે તું મને
ગમે છે !!
pahela mara
nakhara to sahan kar,
pachi kaheje ke tu mane
game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા નખરા ભલે હજાર છે,
તારા નખરા
ભલે હજાર છે,
પણ હું એ ઉપાડવા
માટે તૈયાર છું !!
tara nakhara
bhale hajar chhe,
pan hu e upadava
mate taiyar chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
આ દુનિયા પારકી છે, બસ
આ દુનિયા પારકી છે,
બસ તમે એક પોતાના છો !!
aa duniy paraki chhe,
bas tame ek potana chho !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ પણ કેવી ગજબની ચીજ
પ્રેમ પણ કેવી
ગજબની ચીજ છે,
બીમાર તું પડે અને
તકલીફ મને થાય !!
prem pan kevi
gajab ni chij chhe,
bimar tu pade ane
takalif mane thay !!
Romantic Shayari Gujarati
2 years ago