Shala Rojmel
ક્યુટ તો તું એટલી છે

ક્યુટ તો
તું એટલી છે ને દીકુ,
કે મન થાય તારા ગાલ પર
બટકું ભરી લઉં !!
😘😘😘😘😘

cute to
tu etali chhe ne diku,
ke man thay tara gal par
bataku bhari lau !!
😘😘😘😘😘

હું મારા બધા જ કામ

હું મારા બધા જ કામ
સાઈડમાં મૂકી દઉં છું,
બસ એક તારી સાથે
વાત કરવા !!
😘😘😘😘😘

hu mara badha j kam
said ma muki dau chhu,
bas ek tari sathe
vat karava !!
😘😘😘😘😘

દિકુ પૂછી જો તારી મમ્મીને,

દિકુ પૂછી જો
તારી મમ્મીને,
શું એ મારી સાસુ
બનવા તૈયાર છે ?
😘😘😘😘😘

diku puchhi jo
tari mummy ne,
shu e mari sasu
banava taiyar chhe?
😘😘😘😘😘

આદત પડી ગઈ છે તમારા

આદત પડી
ગઈ છે તમારા હોવાની,
હવે આને પ્રેમ કહેવાય કે
પાગલપન એમને
ખબર નથી !!

aadat padi
gai chhe tamara hovani,
have aane prem kahevay ke
pagalapan emane
khabar nathi !!

બહુ ફર્ક હતો અમારી મોહબ્બતમાં,

બહુ ફર્ક હતો
અમારી મોહબ્બતમાં,
મને એની સાથે હતી અને
એને કોઈ બીજા સાથે !!

bahu fark hato
amari mohabbat ma,
mane eni sathe hati ane
ene koi bija sathe !!

ભલે મોડેથી મળો, પણ છેક

ભલે મોડેથી મળો,
પણ છેક સુધી સાથે રહેજો !!

bhale modethi malo,
pan chhek sudhi sathe rahejo !!

ઓયે સાંભળ દિકા, તારી જો

ઓયે સાંભળ દિકા,
તારી જો હા હોય તો
હું લગ્ન માટે તૈયાર છું !!

oye sambhal dika,
tari jo haa hoy to
hu lagn mate taiyar chhu !!

તારું મને મળવું એ મારા

તારું મને
મળવું એ મારા માટે,
સૌથી મોટી Surprise Gift છે !!

taru mane
malavu e mara mate,
sauthi moti surprise gift chhe !!

જયારે પણ તને Kiss કરવાનું

જયારે પણ તને
Kiss કરવાનું મન થાય,
મને કહેજે હું હંમેશા
તૈયાર છું !!

jayare pan tane
kiss karavanu man thay,
mane kaheje hu hammesha
taiyar chhu !!

ખાલી લવર નહીં, તારો વર

ખાલી લવર નહીં,
તારો વર બનવા માંગુ છું !!

khali lavar nahi,
taro var banava mangu chhu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.