આપણું Future Bright હોય, જો
આપણું
Future Bright હોય,
જો તું મારી Wife હોય !!
aapanu
future bright hoy,
jo tu mari wife hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
શરમાના છોડ ડાલ, I Love
શરમાના
છોડ ડાલ,
I Love You
બોલ ડાલ !!
saramana
chhod dal,
i love you
bol dal !!
Romantic Shayari Gujarati
3 years ago
આખા દિવસમાં સૌથી વધુ ખુશી,
આખા દિવસમાં
સૌથી વધુ ખુશી,
મને તારી સાથે વાત
કરીને મળે છે !!
aakha divas ma
sauthi vadhu khushi,
mane tari sathe vat
karine male chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
Kiss તો મારે કરવી હતી
Kiss તો મારે કરવી
હતી પણ કોઈ મળી નહીં,
મળી જયારે એક ગાંડી તો
વાંદરીએ Kiss કરી નહીં !!
kiss to mare karavi
hati pan koi mali nahi,
mali jayare ek gandi to
vandarie kiss kari nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારી એ આદત છે,
તું મારી
એ આદત છે,
જે ક્યારેય મારાથી
છૂટવાની નથી !!
tu mari
e aadat chhe,
je kyarey marathi
chutavani nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી આંખોએ આખો દિવસ કર્યો
મારી આંખોએ
આખો દિવસ કર્યો છે પહેરો,
તારા પાલવને કહે હવે તો જોવા
દે તારો ચહેરો !!
mari aankhoe
aakho divas karyo chhe pahero,
tara palav ne kahe have to jova
de taro chahero !!
Romantic Shayari Gujarati
3 years ago
એકસાથે ના આપી શકે તો
એકસાથે ના
આપી શકે તો કંઈ નહીં,
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે !!
ekasathe na
aapi shake to kai nahi,
mane tara anahad prem na
hapta kari de !!
Romantic Shayari Gujarati
3 years ago
અમે તો ખોવાઈ જઈએ છીએ
અમે તો ખોવાઈ
જઈએ છીએ ખાલી
એમની આંખો જોઇને,
ખબર નહીં રોજ એ
અરીસો કેમ જોતા હશે !!
ame to khovai
jaie chie khali
emani aankho joine,
khabar nahi roj e
ariso kem jota hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
તને આમ નીરખતું રહેવું એ
તને આમ નીરખતું
રહેવું એ મારી ટેવ છે,
તું જ મારા મમરા અને
તું જ મારી સેવ છે !!
tane aam nirakhatu
rahevu e mari tev chhe,
tu j mara mamara ane
tu j mari sev chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલ એક ભાગીદારી કરીએ, એક
ચાલ એક
ભાગીદારી કરીએ,
એક હૃદયમાં બંને
ધબકીએ !!
chal ek
bhagidari karie,
ek raday ma banne
dhabakie !!
Romantic Shayari Gujarati
3 years ago
