Teen Patti Master Download
તું મળે તો ગજબ થાય,

તું મળે
તો ગજબ થાય,
તું ખુદા તો નથી પણ
એવો ભ્રમ જરૂર થાય !!

tu male
to gajab thay,
tu khuda to nathi pan
evo bhram jarur thay !!

મને એ બધી જગ્યાઓ સાથે

મને એ બધી
જગ્યાઓ સાથે પણ પ્રેમ છે,
જ્યાં બેસીને હું તારા વિશે
વિચારતી હોઉં છું !!

mane e badhi
jagyao sathe pan prem chhe,
jya besine hu tara vishe
vicharati hou chhu !!

કસમથી મારા ગળે જ્યારે તું

કસમથી મારા
ગળે જ્યારે તું લાગે,
મજાલ શું શિયાળાની
કે મને ઠંડી લાગે !!

kasamathi mara
gale jyare tu lage,
majal shun shiyalani
ke mane thandi lage !!

તમારી તો ખબર નથી, પણ

તમારી તો ખબર નથી,
પણ હા મારું દિલ બહુત તડપે છે
તમારી સાથે વાત કરવા !!

tamari to khabar nathi,
pan ha maru dil bahut tadape chhe
tamari sathe vat karava !!

અમે તમને એ હદે ચાહિયે

અમે તમને એ
હદે ચાહિયે છીએ,
જેની કોઈ હદ જ નથી !!

ame tamane e
hade chahiye chhie,
jeni koi had j nathi !!

એણે મને પૂછ્યું, સાત જનમ

એણે મને પૂછ્યું,
સાત જનમ સુધી મને પ્રેમ કરશો ?
મેં કહ્યું સમય મર્યાદા તમે નક્કી કરો,
હું તો ખાલી પ્રેમ કરીશ !!

ene mane puchhyu,
sat janam sudhi mane prem karasho?
me kahyu samay maryada tame nakki karo,
hu to khali prem karish !!

તારી એક નાની હા, મારી

તારી એક નાની હા,
મારી જિંદગી બદલાવી
દેશે દિકા !!

tari ek nani ha,
mari jindagi badalavi
deshe dika !!

મીઠી નજર રાખજે, મને તીખું

મીઠી નજર રાખજે,
મને તીખું ઓછું ભાવે છે !!

mithi najar rakhaje,
mane tikhu ochhu bhave chhe !!

માત્ર એક મળે છે લાખોમાં,

માત્ર એક
મળે છે લાખોમાં,
કહ્યા વગર સમજી
જાય જ આંખોમાં !!

matr ek
male chhe lakhoma,
kahya vagar samaji
jay j aankhoma !!

તને ચાહવું એ જીદ નહીં

તને ચાહવું એ
જીદ નહીં આદત છે મારી,
અને મને મારી આદત બદલવી
બિલકુલ પસંદ નથી !!

tane chahavu e
jid nahi aadat chhe mari,
ane mane mari aadat badalavi
bilakul pasand nathi !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.