
તારી સાથે રહેવાની નહીં, તારી
તારી સાથે
રહેવાની નહીં,
તારી સાથે જીવવાની
વાત છે !!
tari sathe
rahevani nahi,
tari sathe jivavani
vat chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું આવ કે ના આવ
તું આવ કે ના આવ
મારે વાત જોવી છે,
ખોવાઈ જાય મારો ને તારો
પડછાયો એકબીજામાં
બસ એક એવી મુલાકાત
કરવી છે !!
tu aav ke na aav
mare vat jovi chhe,
khovai jay maro ne taro
padachhayo ekabijama
bas ek evi mulakat
karavi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારાથી દુર હોય ત્યારે,
તું મારાથી
દુર હોય ત્યારે,
મને તારી જ સૌથી
વધુ જરૂર હોય છે !!
tu marathi
dur hoy tyare,
mane tari j sauthi
vadhu jarur hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એકવાર નહીં હજારવાર જોયો ફોટો
એકવાર નહીં
હજારવાર જોયો ફોટો તારો,
તો પણ જો ને જીવ ના
ધરાયો મારો !!
ekavar nahi
hajaravar joyo photo taro,
to pan jo ne jiv na
dharayo maro !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી બુકનું કવર બનાવી લે
તારી બુકનું
કવર બનાવી લે મને,
બહુ થઇ દોસ્તી હવે લવર
બનાવી લે મને !!
tari buk nu
kavar banavi le mane,
bahu thai dosti have lavar
banavi le mane !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલા ખુશનસીબ હોય છે એ
કેટલા ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમનો પ્રેમ એક ગુલાબથી
લઈને વરમાળા સુધી
પહોંચે છે !!
ketala khushanasib
hoy chhe e loko,
jemano prem ek gulab thi
laine varamala sudhi
pahonche chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મમ્મીને કહેવું છે તમે છોકરી
મમ્મીને કહેવું છે
તમે છોકરી જોવાની
મહેનત ના કરતા,
તમને સાસુમાં કહેવાવાળી
મળી ગઈ છે !!
mummy ne kahevu chhe
tame chhokari jovani
mahenat na karata,
tamane sasuma kahevavali
mali gai chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી આંખોના પાંપણ એકાએક એ
તારી આંખોના પાંપણ
એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ પર,
મને તારા હસ્તાક્ષર મળી ગયા !!
😘😘😘😘😘😘😘😘
tari aankhona papan
ekaek e rite dhali gaya,
jane mara prastav par,
mane tara hastakshar mali gaya !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગીમાં ઘણુ બધું જોવું છે
જિંદગીમાં ઘણુ
બધું જોવું છે મારે,
પણ તારા સિવાય બીજું
કંઈ દેખાતું જ નથી !!
jindagima ghanu
badhu jovu chhe mare,
pan tara sivay biju
kai dekhatu j nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
ના તમે ખરાબ કે ના
ના તમે ખરાબ કે ના
તમે સારા લાગો છો,
તમે જેવા પણ છો
એવા મારા લાગો છો !!
na tame kharab ke na
tame sara lago chho,
tame jeva pan chho
eva mara lago chho !!
Romantic Shayari Gujarati
2 years ago