Teen Patti Master Download
"તું " જાણે છે, સુંદર

"તું " જાણે છે,
સુંદર એટલે શું ?
પહેલો શબ્દ ફરી વાંચ !!
❤️❤️❤️❤️❤️

"tu" jane chhe,
sundar etale shu?
pahelo shabd fari vanch !!
❤️❤️❤️❤️❤️

આવતાની સાથે તું એવી છવાઈ

આવતાની સાથે
તું એવી છવાઈ ગઈ,
જાણે અત્તરની શીશી ખોલતા
સુગંધ ફેલાઈ ગઈ !!
😘😘😘😘😘

aavatani sathe
tu evi chhavai gai,
jane attar ni shishi kholata
sugandh felai gai !!
😘😘😘😘😘

ઓયે પગલી ! તે તો મને

ઓયે પગલી ! તે તો
મને લોન પણ નથી આપી,
છતાં તારા પ્રત્યે મારો Interest
કેમ વધતો જ જાય છે !!

oye pagali ! te to
mane loan pan nathi aapi,
chhata tara pratye maro interest
kem vadhato j jay chhe !!

આમ તો હું બહુ સીધો

આમ તો
હું બહુ સીધો છું,
પણ તારી એક ઝલક જ
મને બગાડી દે છે !!

aam to
hu bahu sidho chhu,
pan tari ek zalak j
mane bagadi de chhe !!

હું છું ઇંતજારમાં તું કોઈ

હું છું ઇંતજારમાં
તું કોઈ સવાલ તો કર,
કંઈ નહીં તો મીઠી એવી
બબાલ તો કર !!

hu chhu intajar ma
tu koi saval to kar,
kai nahi to mithi evi
babal to kar !!

પ્રેમમાં બંધુ જ મંજુર છે

પ્રેમમાં બંધુ જ મંજુર છે મને,
બસ તારા પ્રેમમાં કોઈ બીજાની
ભાગીદારી મંજુર નથી મને !!

prem ma bandhu j manjur chhe mane,
bas tara prem ma koi bijani
bhagidari manjur nathi mane !!

ઓયે દિકા એક વાત કહું ?

ઓયે દિકા
એક વાત કહું ?
તું દિવસે ને દિવસે વધુ
હોટ થતી જાય છે !!

oye dika
ek vat kahu?
tu divase ne divase vadhu
hot thati jay chhe !!

એક તમે જ નથી આવતા

એક તમે જ
નથી આવતા મારી પાસે,
બાકી આપણા લગ્નના સપના
તો રોજ આવે છે !!

ek tame j
nathi aavata mari pase,
baki aapana lagn na sapana
to roj aave chhe !!

જો તું ના હોત, તો

જો તું ના હોત,
તો હું મોડે સુધી વાતો
કોની સાથે કરત !!

jo tu na hot,
to hu mode sudhi vato
koni sathe karat !!

ગળે લગાવી શકું એટલી જ

ગળે લગાવી શકું એટલી જ
પરવાનગી જોઈએ છે તારી,
તારા ધબકારા સાંભળવાની
છેલ્લી ઈચ્છા છે મારી !!

gale lagavi shaku etali j
paravanagi joie chhe tari,
tara dhabakara sambhalavani
chhelli ichchha chhe mari !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.