
તારી આ Kiss, જાણે Dairy
તારી આ Kiss,
જાણે Dairy Milk !!
tari kiss,
jane dairy milk !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ બે વાતનો ડર રહે
બસ બે
વાતનો ડર રહે છે મને,
એક તારા રડવાનો ને બીજો
તને ખોવાનો !!
bas be
vat no dar rahe chhe mane,
ek tara radavano ne bijo
tane khovano !!
Romantic Shayari Gujarati
2 years ago
હું નારાજ થઇ જાઉં તો
હું નારાજ થઇ
જાઉં તો તું મનાવી લેજે,
કશું કહ્યા વગર બસ એક
#Kiss કરી લેજે !!
hu naraj thai
jau to tu manavi leje,
kashu kahya vagar bas ek
#kiss kari leje !!
Romantic Shayari Gujarati
2 years ago
આખો દિવસમાં એકવાર જો તારી
આખો દિવસમાં
એકવાર જો તારી સાથે
વાત ના થાય,
તો દિવસ અધુરો ગયો
હોય એવું લાગે છે !!
aakho divas ma
ekavar jo tari sathe
vat na thay,
to divas adhuro gayo
hoy evu lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા દિલમાં 1% Blood છે,
મારા દિલમાં 1% Blood છે,
બાકી 99% તો તું છે દિકા !!
mara dil ma 1% blood chhe,
baki 99% to tu chhe dika !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ ગમે એટલી રોકવાની કોશિશ
કોઈ ગમે એટલી
રોકવાની કોશિશ કરે,
લગ્ન તો હું તારી સાથે
કરીને જ રહીશ !!
koi game etali
rokavani koshish kare,
lagn to hu tari sathe
karine j rahish !!
Romantic Shayari Gujarati
2 years ago
મેં પૂછ્યું તું કેમ મને
મેં પૂછ્યું તું કેમ
મને આટલો પ્રેમ કરે છે,
એણે કહ્યું જિંદગી કોને
વ્હાલી ના હોય !!
me puchhyu tu kem
mane aatalo prem kare chhe,
ene kahyu jindagi kone
vhali na hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
મળ્યા પહેલા જ ખોવાનો ડર
મળ્યા પહેલા જ
ખોવાનો ડર લાગે,
આટલો પ્રેમ તો મેં ક્યારેય
ખુદને પણ નથી કર્યો !!
malya pahela j
khovano dar lage,
aatalo prem to me kyarey
khud ne pan nathi karyo !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘાયલ તો ખાલી તારી મીઠી
ઘાયલ તો ખાલી
તારી મીઠી મુસ્કાનથી થાઉં છું,
બાકી આ તલવાર અને બંદુકમાં
એ દમ ક્યાં છે !!
ghayal to khali
tari mithi muskan thi thau chhu,
baki aa talavar ane banduk ma
e dam kya chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હે કાન્હા વાત એ નથી
હે કાન્હા વાત એ નથી
કે સમય મારો સારો નથી,
પણ માંગી શકું તને એવો
આકાશે તારો નથી !!
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
he kanha vat e nathi
ke samay maro saro nathi,
pan mangi shaku tane evo
aakashe taro nathi !!
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
Romantic Shayari Gujarati
2 years ago