
શું રોજ જુએ છે ઘૂઘરી
શું રોજ જુએ છે
ઘૂઘરી તારી પાયલની,
ક્યારેક હાલત તો જોઈ લે
આ તારા ઘાયલની !!
shu roj jue chhe
ghughari tari payal ni,
kyarek halat to joi le
aa tara ghayal ni !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે તો કંઈ થઇ શકે
હવે તો કંઈ
થઇ શકે એમ નથી,
ગોપીઓને કહેજો કાનો
હવે રાધાનો થઇ ગયો છે !!
have to kai
thai shake em nathi,
gopione kahejo kano
have radhano thai gayo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરીને દેવા માટે એક ખૂબસૂરત
છોકરીને દેવા માટે
એક ખૂબસૂરત ગિફ્ટ,
તેમની ફીલિંગ સમજીને
તેની ઈજ્જત કરવી !!
chhokarine deva mate
ek khubasurat gift,
temani filing samajine
teni ijjat karavi !!
Romantic Shayari Gujarati
2 years ago
ત્યારે ONLINE રહેવું પણ નથી
ત્યારે ONLINE
રહેવું પણ નથી ગમતું,
જ્યારે મનગમતી વ્યક્તિ
OFFLINE હોય !!
tyare online
rahevu pan nathi gamatu,
jyare managamati vyakti
offline hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલો નજીક છે આ દુરનો
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો અને
એ એકલા શરમાય છે !!
ketalo najik chhe
aa dur no sambandh pan,
hu hasu chhu ekalo ane
e ekala sharamay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એકવાર તારા ખોળામાં માથું શું
એકવાર તારા
ખોળામાં માથું શું મુક્યું,
હવે તો આ તકિયો પણ સાથ
આપવાની ના પાડે છે !!
ekavar tara
kholama mathu shu mukyu,
have to aa takiyo pan sath
aapavani na pade chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા પર ગુસ્સે થતા પણ
તારા પર ગુસ્સે થતા
પણ નથી આવડતું,
ખબર નહિ કેટલો
પ્રેમ કરું છું તને !!
taraa par gusse thata
pan nathi avadatu,
khabar nahi ketalo
prem karu chhu tane !!
Romantic Shayari Gujarati
2 years ago
ગુસ્સો તો બહુ આવે છે,
ગુસ્સો તો
બહુ આવે છે,
પણ શું કરું તું
મારી જાન છે !!
gusso to
bahu aave chhe,
pan shu karu tu
mari jan chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જે મીઠાશ તારી Kiss માં
જે મીઠાશ તારી Kiss માં છે,
એ મીઠાશ તો 150 રૂપિયાની
ચોકલેટમાં પણ ક્યાં છે !!
je mithash tari kiss ma chhe,
e mithash to 150 rupiyani
chocolate ma pan kya chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી જિંદગીની સૌથી ખુબસુરત ક્ષણ
મારી જિંદગીની સૌથી
ખુબસુરત ક્ષણ હશે એ,
જયારે તું કહીશ કે હું
તારાથી બહુ ખુશ છું !!
mari jindagini sauthi
khubasurat kshan hashe e,
jayare tu kahish ke hu
tarathi bahu khush chhu !!
Romantic Shayari Gujarati
2 years ago