Teen Patti Master Download
સુકાવા નાખી એણે ઓઢણી, ને

સુકાવા
નાખી એણે ઓઢણી,
ને લીમડાની ડાળ મીઠી
થઇ ગઈ !!

sukava
nakhi ene odhani,
ne limadani dal mithi
thai gai !!

પ્રેમ તો બસ આવો હોવો

પ્રેમ તો બસ
આવો હોવો જોઈએ,
હું જોઉં ખુદને પણ પડછાયો
તારો દેખાવો જોઈએ !!

prem to bas
aavo hovo joie,
hu jou khudane pan padachayo
taro dekhavo joie !!

જા તને ઇજાજત છે મારી,

જા તને
ઇજાજત છે મારી,
માંગીને ના મળું તો
છીનવી લેજે મને !!

j tane
ijajat chhe mari,
mangine na malu to
chhinavi leje mane !!

Wife ને એપલનો ફોન નહીં

Wife ને એપલનો
ફોન નહીં આપો તો ચાલશે,
પણ એને એ પલ જરૂર આપજો
જેમાં એ ખુશ થઇ શકે !!

wife ne apple no
phone nahi apo to chalashe,
pan ene e pal jarur aapajo
jema e khush thai shake !!

કાશ હવે કંઇક એવું થાય,

કાશ હવે
કંઇક એવું થાય,
2023 તારી સાથે
ચાલુ થાય !!

kash have
kaik evu thay,
2023 tari sathe
chalu thay !!

તું ખાલી વાત કરવાનું ચાલુ

તું ખાલી
વાત કરવાનું ચાલુ રાખ,
પ્રેમ તો તારું દિલ આપોઆપ
કરી લેશે !!

tu khali
vat karavanu chalu rakh,
prem to taru dil aapo aap
kari leshe !!

ગરબે રમતા રમતા, તારું એ

ગરબે રમતા રમતા,
તારું એ ત્રાંસી નજરે જોવું
દિલને ઘાયલ કરી નાખે છે !!

garabe ramata ramata,
taru e transi najare jovu
dil ne ghayal kari nakhe chhe !!

વિશ્વાસ કર મારો કે હું

વિશ્વાસ કર મારો કે
હું તારું મોઢું તોડી શકું છું,
પણ દિલ ક્યારેય નહીં !!

vishvas kar maro ke
hu taru modhu todi shaku chhu,
pan dil kyarey nahi !!

સવાર સવારમાં આ ચાની સાથે,

સવાર સવારમાં
આ ચાની સાથે,
તારી એક ચુમ્મી મળી જાય
તો મજા આવી જાય !!

savar savar ma
chani sathe,
tari ek chhummi mali jay
to maja aavi jay !!

જયારે કોઈ વ્યક્તિ દિલથી ગમે,

જયારે કોઈ
વ્યક્તિ દિલથી ગમે,
ત્યારે એની ચિંતા કરવી
બહુ ગમે !!

jayare koi
vyakti dil thi game,
tyare eni chinta karavi
bahu game !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.