
ગાડી તો અમારા બંનેની અથડાઈ,
ગાડી તો
અમારા બંનેની અથડાઈ,
પણ એકસીડન્ટ અમારા
દિલનું થયું !!
gadi to
amara banneni athadai,
pan accident amara
dil nu thayu !!
Romantic Shayari Gujarati
2 years ago
સિંગલ રહેવું ખોટું નથી, પણ
સિંગલ
રહેવું ખોટું નથી,
પણ એક સરસ મજાનો
ક્રશ તો હોવો જ જોઈએ
જિંદગીમાં !!
single
rahevu khotu nathi,
pan ek saras majano
crush to hovo j joie
jindagima !!
Romantic Shayari Gujarati
2 years ago
હાથમાં કાચ મને વાગ્યો હતો,
હાથમાં કાચ
મને વાગ્યો હતો,
પણ આંખમાંથી આંસુ
એના ખરતા હતા !!
hath ma kach
mane vagyo hato,
pan aankh manthi aansu
ena kharata hata !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી નજરને કહે થોડો વિચાર
તારી નજરને
કહે થોડો વિચાર કરે,
આમ આપણી લાગણીનો
પ્રચાર ના કરે !!
tari najar ne
kahe thodo vichar kare,
aam aapani laganino
prachar na kare !!
Romantic Shayari Gujarati
2 years ago
આંખોમાં જોવું છું તારી તો
આંખોમાં જોવું છું
તારી તો વફાદારી જેવું લાગે છે,
તને હસતી રાખવી હવે મારી
જવાબદારી જેવું લાગે છે !!
aankhoma jovu chhu
tari to vafadari jevu lage chhe,
tane hasati rakhavi have mari
javabadari jevu lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો પ્રેમ #જનરેટર જેવો છે,
તારો પ્રેમ
#જનરેટર જેવો છે,
દિલની બધી લાઈટો
ચાલુ કરી દે છે !!
taro prem
#generator jevo chhe,
dil ni badhi light o
chalu kari de chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મેં કહ્યું તને દરેક શણગાર
મેં કહ્યું તને દરેક
શણગાર શોભે છે એવું કેમ ?
એ બોલી તારી મીઠી નજરનો
કમાલ છે પાગલ !!
me kahyu tane darek
shanagar shobhe chhe evu kem?
e boli tari mithi najar no
kamal chhe pagal !!
Romantic Shayari Gujarati
2 years ago
તમારા વિશે વિચારીને લખવા બેઠો
તમારા વિશે
વિચારીને લખવા બેઠો આજે,
શાયરી છોડો મારી તો
ડાયરી પણ ખૂટી પડી !!
tamara vishe
vicharine lakhava betho aaje,
shayari chhodo mari to
dayari pan khuti padi !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો પૂરો શણગાર એટલે, તારા
તારો પૂરો
શણગાર એટલે,
તારા વાળમાંથી
નીકળેલી એક લટ !!
😘😘😘😘😘
taro puro
shanagar etale,
tara val manthi
nikaleli ek lat !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
તું જ છે મારી દિલવાળી,
તું જ છે
મારી દિલવાળી,
બની જજે જલ્દી
મારી ઘરવાળી !!
tu j chhe
mari dil vali,
bani jaje jaldi
mari gharavali !!
Romantic Shayari Gujarati
2 years ago