
મનુષ્ય થવું એ મારું ભાગ્ય
મનુષ્ય થવું
એ મારું ભાગ્ય છે,
પણ તારું થવું એ
મારું સૌભાગ્ય !!
manushy thavu
e maru bhagy chhe,
pan taru thavu e
maru saubhagy !!
Romantic Shayari Gujarati
2 years ago
એના પ્રેમમાં કોઈ કમી નથી,
એના પ્રેમમાં
કોઈ કમી નથી,
બસ મારા નખરા જ
થોડા વધારે છે !!
ena prem ma
koi kami nathi,
bas mara nakhara j
thoda vadhare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારાથી ગમે એટલો ગુસ્સે
હું તારાથી ગમે
એટલો ગુસ્સે કેમ ના હોઉં,
પણ તને ભુલાવી દેવાનો
વિચાર ક્યારેય નથી કર્યો !!
hu tarathi game
etalo gusse kem na hou,
pan tane bhulavi devano
vichar kyarey nathi karyo !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે સાંભળ તારા પ્રેમમાં, મને
ઓયે સાંભળ
તારા પ્રેમમાં,
મને તારી ગુલામી
પણ મંજુર છે !!
oye sambhal
tara prem ma,
mane tari gulami
pan manjur chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
વધારે રાહ નથી જોવાતી યાર,
વધારે રાહ
નથી જોવાતી યાર,
મારે બસ હવે તારું
થવું છે !!
vadhare rah
nathi jovati yar,
mare bas have taru
thavu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું પાલકની ભાજી ને હું
તું પાલકની ભાજી
ને હું પનીરનો પીસ,
કડકડતી આ ઠંડીમાં થઇ
જાય એક #Kiss !!
tu palak ni bhaji
ne hu panir no peas,
kadakadati aa thandima thai
jay ek #kiss !!
Romantic Shayari Gujarati
2 years ago
મને બધું જ મળી જશે,
મને બધું જ મળી જશે,
જો એક તારો સાથ મળી જશે !!
mane badhu j mali jashe,
jo ek taro sath mali jashe !!
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગીમાં બહુ વાર ખુશ થયો
જિંદગીમાં
બહુ વાર ખુશ થયો છું,
પણ Crush ના Reply ની
ખુશી હજુ બાકી છે !!
jindagima
bahu var khush thayo chhu,
pan crush na reply ni
khushi haju baki chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ચોકલેટ તો બહુ ખાધી છે
ચોકલેટ તો
બહુ ખાધી છે મેં,
પણ તારા હોઠ જેવી
મીઠી એક પણ
ના લાગી !!
cokalet to
bahu khadhi chhe me,
pan tara hoth jevi
mithi ek pan
na lagi !!
Romantic Shayari Gujarati
2 years ago
તું વાત ના કરે ત્યારે
તું વાત ના કરે
ત્યારે એવું લાગે છે,
કે જાણે હપ્તે હપ્તે
જીવ જાય છે !!
tu vat na kare
tyare evu lage chhe,
ke jane hapte hapte
jiv jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago