
હવે થાકી ગયો છું આ
હવે થાકી ગયો છું
આ ટોળામાં,
થોડીવાર તો સુવડાવી દે
મને તારા ખોળામાં !!
have thaki gayo chhu
aa tolama,
thodivar to suvadavi de
mane tara kholama !!
Romantic Shayari Gujarati
2 years ago
તને જરા પણ ખબર નથી,
તને જરા
પણ ખબર નથી,
કે હું તને જોઉં ત્યારે
મારું દિલ કેટલું
જોરથી ધડકે છે !!
tane jara
pan khabar nathi,
ke hu tane jou tyare
maru dil ketalu
jor thi dhadake chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તને મળવું તો બહુ ગમે
તને મળવું
તો બહુ ગમે છે,
પણ પછી અલગ
થવું ગમતું નથી !!
tane malavu
to bahu game chhe,
pan pachhi alag
thavu gamatu nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરીઓનો Sleepy Voice, સાંભળવાની મજા
છોકરીઓનો
Sleepy Voice,
સાંભળવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
chhokariono
sleepy voice,
sambhalavani maj j
kaik alag hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
લગ્નની તો ખબર નથી, પણ
લગ્નની તો ખબર નથી,
પણ મારો True Love તું છે
અને હંમેશા તું જ રહીશ !!
lagn ni to khabar nathi,
pan maro true love tu chhe
ane hammesha tu j rahish !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે વધારે રાહ નહીં જોઈ
હવે વધારે રાહ
નહીં જોઈ શકાય,
મારે બસ તને
મળવું છે !!
have vadhare rah
nahi joi shakay,
mare bas tane
malavu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તો ઉઠતાની સાથે જ,
મને તો
ઉઠતાની સાથે જ,
તને હેરાન કરવાનું
ગમે છે !!
mane to
uthatani sathe j,
tane heran karavanu
game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે તું પાતળી ના થતી
ઓયે તું
પાતળી ના થતી હો,
પછી હું Cute Panda
કોને કહીશ !!
oye tu
patali na thati ho,
pachhi hu cute panda
kone kahish !!
Romantic Shayari Gujarati
2 years ago
આ લોકડાઉનમાં તું જો મારી
આ લોકડાઉનમાં
તું જો મારી સાથે હોત,
તો મને ઘરમાં જરાય
કંટાળો ના આવતો !!
aa lockdown ma
tu jo mari sathe hot,
to mane ghar ma jaray
kantalo na aavato !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા ચહેરા પર તરત Smile
મારા ચહેરા પર
તરત Smile આવી જાય,
જયારે તારી સાથે Chat
ચાલુ થાય !!
mar chahera par
tarat smile aavi jay,
jayare tari sathe chat
chalu thay !!
Romantic Shayari Gujarati
2 years ago