Teen Patti Master Download
સપનામાં આવી જાય છે રોજ

સપનામાં આવી જાય છે
રોજ મારી રજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે છે
મને કીધા વગર !!

sapanama aavi jay chhe
roj mari raj lidha vagar,
ane pachhi jati pan rahe chhe
mane kidha vagar !!

મેં જિંદગીમાં તારા જેટલું મહત્વ

મેં જિંદગીમાં
તારા જેટલું મહત્વ
કોઈને આપ્યું નથી,
અને તારા માટે મારું
મહત્વ કેટલું છે એ
કદી માપ્યું નથી !!

me jindagima
taar jetalu mahatv
koine aapyu nathi,
ane tara mate maru
mahatv ketalu chhe e
kadi mapyu nathi !!

હૃદયના દરવાજા સુધી આમંત્રણ છે

હૃદયના દરવાજા
સુધી આમંત્રણ છે તમને,
હા પણ ખાલી ડોકિયું કરીને
જતા ના રહેતા !!

raday na daravaja
sudhi aamantran chhe tamane,
ha pan khali dokiyu karine
jata na raheta !!

ડર લાગે છે મને, ક્યાંક

ડર લાગે છે મને,
ક્યાંક તું મારાથી
દુર ના થઇ જાય !!

dar lage chhe mane,
kyank tu marathi
dur na thai jay !!

ઓયે પાગલ મારે તારી સાથે

ઓયે પાગલ મારે તારી
સાથે જિંદગી વિતાવવી છે,
આમ ખાલી I Love You
કહેવાથી કામ નહીં ચાલે !!

oye pagal mare tari
sathe jindagi vitavavi chhe,
aam khali i love you
kahevathi kam nahi chale !!

આ દિલ તારા પર હાર્યું

આ દિલ
તારા પર હાર્યું છે,
એનાથી મોટી જીત
બીજી શું હોઈ શકે !!

aa dil
tara par haryu chhe,
enathi moti jit
biji shu hoi shake !!

હું તને મારા પ્રાણ કરતા

હું તને મારા
પ્રાણ કરતા પણ,
વધારે પ્રેમ કરું છું
મારી જાન !!

hu tane mara
pran karata pan,
vadhare prem karu chhu
mari jan !!

હવે હું જયારે પણ તને

હવે હું જયારે
પણ તને મળીશ,
બાહોમાં ભરીને ખુબ
પ્રેમ કરીશ !!

have hu jayare
pan tane malish,
bahoma bharine khub
prem karish !!

વિષય જો તું હોય, તો

વિષય જો તું હોય,
તો હું PHD કરવા પણ
તૈયાર છું દિકા !!

vishay jo tu hoy,
to hu phd karava pan
taiyar chhu dika !!

તારી સાથે જ્યાં સુધી કોઈ

તારી સાથે જ્યાં સુધી
કોઈ વાત ના થાય,
મારી રાત ના થાય !!

tari sathe jya sudhi
koi vat na thay,
mari rat na thay !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.