
વાંચી એનું નામ લાગણી આજ
વાંચી એનું નામ લાગણી
આજ મારી સાજી થઇ ગઈ,
ઝલક એની જોઈ આજ
સાંજ મારી તાજી થઇ ગઈ !!
vanchi enu nam lagani
aaj mari saji thai gai,
zalak eni joi aaj
sanj mari taji thai gai !!
Romantic Shayari Gujarati
2 years ago
હું BEST ના હોવા છતાં,
હું BEST
ના હોવા છતાં,
મને પસંદ કરવા
બદલ આભાર !!
hu best
na hov chhata,
mane pasand karava
badal aabhar !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી લાઈફનો સૌથી મસ્ત દિવસ
મારી લાઈફનો
સૌથી મસ્ત દિવસ હોય,
જે તારી સાથે શરુ અને
તારી સાથે પૂરો થાય !!
mari life no
sauthi mast divas hoy,
je tari sathe sharu ane
tari sathe puro thay !!
Romantic Shayari Gujarati
2 years ago
લાવ યાદોનો થેલો હું પણ
લાવ યાદોનો થેલો
હું પણ સાન્તા થઇ જાઉં,
લગાડી એને ગળે ફરી
એકદમ ક્લોઝ થઇ જાઉં !!
lav yadono thelo
hu pan santa thai jau,
lagadi ene gale fari
ekadam close thai jau !!
Romantic Shayari Gujarati
2 years ago
આમ તો હું દોસ્તીથી જ
આમ તો હું
દોસ્તીથી જ ખુશ હતો,
પણ એણે ગળે લગાવીને
વાત વધારી દીધી !!
aam to hu
dostithi j khush hato,
pan ene gale lagavine
vat vadhari didhi !!
Romantic Shayari Gujarati
2 years ago
મમ્મી પૂછે છે મારા મલકાવાનું
મમ્મી પૂછે છે
મારા મલકાવાનું કારણ,
તું કહે તો તારું નામ
આપી દઉં !!
mummy puchhe chhe
mara malakavanu karan,
tu kahe to taru nam
aapi dau !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને એટલી ગમે છે,
તું મને એટલી ગમે છે,
કે દિલ કરે છે કે તારા જેવી
બીજી સાત આઠ લઇ આવું !!
tu mane etali game chhe,
ke dil kare chhe ke tara jevi
biji sat aath lai aavu !!
Romantic Shayari Gujarati
2 years ago
આવ મળીને એટલી વાતો કરીએ,
આવ મળીને
એટલી વાતો કરીએ,
કે વાત લગ્ન સુધી
પહોંચી જાય !!
aav maline
etali vato karie,
ke vat lagn sudhi
pahonchi jay !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ ખુશ થઇ જાય એવી,
દિલ ખુશ
થઇ જાય એવી,
મસ્ત સ્માઈલ છે તારી !!
dil khush
thai jay evi,
mast smile chhe tari !!
Romantic Shayari Gujarati
2 years ago
શું તું મારો બનીશ હંમેશા
શું તું મારો
બનીશ હંમેશા માટે ?
કેમ કે તારા વગર મારું
દિલ નથી લાગતું !!
😘😘😘😘😘😘
shu tu maro
banish hammesha mate?
kem ke tara vagar maru
dil nathi lagatu !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago