Teen Patti Master Download
ઓયે પાગલ ઓનલાઈન આવ ને,

ઓયે પાગલ
ઓનલાઈન આવ ને,
મારે વાતો કરવી છે
તારી સાથે !!

oye pagal
online aav ne,
mare vato karavi chhe
tari sathe !!

ઓયે દિકુ એવું ના વિચારતી

ઓયે દિકુ એવું ના
વિચારતી કે તને જ બધું થાય છે,
તારી નજીક આવતા મારા પણ
ધબકારા વધી જાય છે !!

oye diku evu na
vicharati ke tane j badhu thay chhe,
tari najik aavata mara pan
dhabakara vadhi jay chhe !!

તારું બક બક કરવું ભલે

તારું બક બક કરવું
ભલે તને એક વાત લાગે,
પણ મને તો એ તારી
સાથેનો રોમાન્સ લાગે !!

taru bak bak karavu
bhale tane ek vat lage,
pan mane to e tari
satheno romance lage !!

કેવો ખુબસુરત અહેસાસ હોય છે,

કેવો ખુબસુરત
અહેસાસ હોય છે,
જયારે મારા હાથમાં
તારો હાથ હોય છે !!

kevo khubasurat
ahesas hoy chhe,
jayare mara hath ma
taro hath hoy chhe !!

મારે તો કોઈ એવો છોકરો

મારે તો કોઈ
એવો છોકરો જોઈએ,
જે લગ્નના દિવસે મને કહે
કે આજે રડી લે આજ પછી
તને ક્યારેય રડવા
નહીં દઉં !!

mare to koi
evo chhokaro joie,
je lagnan divase mane kahe
ke aaje radi le aaj pachhi
tane kyarey radava
nahi dau !!

મને ઊંઘ આવી જાય તારી

મને ઊંઘ આવી
જાય તારી બાહોમાં,
પછી ભલે રોકાઈ જાય
જિંદગી રાહોમાં !!

mane ungh aavi
jay tari bahoma,
pachhi bhale rokai jay
jindagi rahoma !!

તું મારું Option નથી, તું

તું મારું Option નથી,
તું મારી Priority છે !!

tu maru option nathi,
tu mari priority chhe !!

ધાબળાની મને શી જરૂર, ફેલાયેલા

ધાબળાની
મને શી જરૂર,
ફેલાયેલા તારા હાથ જ
કાફી છે મારા માટે !!
😘😘😘😘😘

dhabalani
mane shi jarur,
felayela tara hath j
kafi chhe mara mate !!
😘😘😘😘😘

એટલે નથી કોતરતો તારું નામ

એટલે નથી કોતરતો
તારું નામ મારા હાથમાં,
ડર છે કે દેહ બળે તો તારું નામ
પણ મળી જાય રાખમાં !!

etale nathi kotarato
taru nam mara hath ma,
dar chhe ke deh bale to taru nam
pan mali jay rakh ma !!

એ ફટાકડી તારો જ છું

એ ફટાકડી
તારો જ છું ફટાકડો
જેમ ફોડવો હોય એમ ફોડજે,
પણ દિલથી દિલ જોડેલ છે
એ કદી ના તોડજે !!

e fatakadi
taro j chhu fatakado
jem fodavo hoy em fodaje,
pan dil thi dil jodel chhe
e kadi na todaje !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.