
તું ખુશ હોય એ સૌથી
તું ખુશ હોય
એ સૌથી અગત્યનું છે,
મારી સાથે હોય કે ના હોય
એ વાત પછી આવે !!
tu khush hoy
e sauthi agatyanu chhe,
mari sathe hoy ke na hoy
e vat pachhi aave !!
Romantic Shayari Gujarati
2 years ago
અમુક વ્યસન હાનીકારક નથી હોતા,
અમુક વ્યસન
હાનીકારક નથી હોતા,
જેમ કે તારા પ્રેમનું વ્યસન !!
amuk vyasan
hanikarak nathi hota,
jem ke tar prem nu vyasan !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ પ્રેમ હોવો જોઈએ, પૈસા
બસ પ્રેમ
હોવો જોઈએ,
પૈસા તો મળીને
કમાઈ લઈશું !!
bas prem
hovo joie,
paisa to maline
kamai laishu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે તું તો મારું Teddy
ઓયે તું તો
મારું Teddy Bear છે,
જેને હું હંમેશા પકડી
રાખવા માંગુ છું !!
oye tu to
maru teddy bear chhe,
jene hu hammesha pakadi
rakhava mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલું સારું લાગે છે જયારે
કેટલું સારું લાગે છે
જયારે કોઈ કહે છે,
તારું ધ્યાન રાખજે
મારા માટે !!
ketalu saru lage chhe
jayare koi kahe chhe,
taru dhyan rakhaje
mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
ગુસ્સો કરવાની ના નથી, બસ
ગુસ્સો કરવાની ના નથી,
બસ વાત કરવાનું બંધ
ના કરીશ !!
gusso karavani na nathi,
bas vat karavanu bandh
na karish !!
Romantic Shayari Gujarati
2 years ago
બે પળની મુલાકાતથી શું થાય,
બે પળની
મુલાકાતથી શું થાય,
દિલ કરે છે હંમેશા તારી
પાસે બેઠો રહું !!
be pal ni
mulakat thi shu thay,
dil kare chhe hammesha tari
pase betho rahu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ મારી એક વાત
ઓયે પાગલ મારી
એક વાત સાંભળ ને,
તારા સિવાય મારું
સાંભળવાવાળું કોઈ
છે જ નહીં !!
oye pagal mari
ek vat sambhal ne,
tara sivay maru
sambhalavavalu koi
chhe j nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
#2023 તો હમણાં આવી જશે,
#2023 તો
હમણાં આવી જશે,
તું ક્યારે આવીશ
મારી ઢીંગલી !!
#2023 to
hamana aavi jashe,
tu kyare aavish
mari dhingali !!
Romantic Shayari Gujarati
2 years ago
શોધું હું બહાનું તને મળવાનું,
શોધું હું
બહાનું તને મળવાનું,
ને પછી કદી જુદા ન
પડવાનું !!
sodhu hu
bahanu tane malavanu,
ne pachhi kadi juda na
padavanu !!
Romantic Shayari Gujarati
2 years ago