
એવી તો કેવી તારી લત
એવી તો કેવી
તારી લત લાગી છે,
આટલું હેરાન કરવા છતાં
છોડી દેવી ગમતી નથી !!
evi to kevi
tari lat lagi chhe,
aatalu heran karava chhata
chhodi devi gamati nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
ખાલી અંદાજ નહીં પૂરી ખાતરી
ખાલી અંદાજ
નહીં પૂરી ખાતરી છે,
તારા વિચારોમાં પણ થોડી
ઘણી મારી હાજરી છે !!
khali andaj
nahi puri khatari chhe,
tara vicharoma pan thodi
ghani mari hajari chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મિલાવી આવ્યો છું એમની આંખોમાં
મિલાવી આવ્યો છું
એમની આંખોમાં મારી આંખ,
શહેર આખું કહેવા લાગ્યું કે
પીવાનું ઓછું રાખ.
milavi aavyo chhu
emani aankhoma mari aankh,
shaher aakhu kaheva lagyu ke
pivanu ochhu rakh.
Romantic Shayari Gujarati
2 years ago
મન કરે છે ત્યાં આવીને
મન કરે છે ત્યાં
આવીને તને મળી જાઉં,
બોલવું કંઈ નથી બસ તને
મન ભરીને જોઈ લઉં !!
man kare chhe tya
aavine tane mali jau,
bolavu kai nathi bas tane
man bharine joi lau !!
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગીમાં બીજું કશું મળે ના
જિંદગીમાં બીજું
કશું મળે ના મળે,
એક તારા વગર
મને નહીં ચાલે !!
jindagima biju
kashu male na male,
ek tara vagar
mane nahi chale !!
Romantic Shayari Gujarati
2 years ago
તને નજર સામે જોઈને, મારું
તને નજર સામે જોઈને,
મારું દિલ ગાર્ડન ગાર્ડન
થઇ જાય છે જાન !!
tane najar same joine,
maru dil garden garden
thai jay chhe jan !!
Romantic Shayari Gujarati
2 years ago
અર્થ નથી સમજાતો પ્રેમનો, એટલે
અર્થ નથી
સમજાતો પ્રેમનો,
એટલે જ આશિક
થયો છું એમનો !!
arth nathi
samajato prem no,
etale j aashik
thayo chhu em no !!
Romantic Shayari Gujarati
2 years ago
એક છોકરો ખાલી એની મનપસંદ
એક છોકરો ખાલી એની
મનપસંદ છોકરી માટે જ,
પોતાને બદલે છે !!
ek chhokaro khali eni
manapasand chhokari mate j,
potane badale chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી જિંદગીમાં એ ક્ષણ અણમોલ
મારી જિંદગીમાં
એ ક્ષણ અણમોલ છે,
જે ક્ષણે તું મને મળી હતી !!
mari jindagima
e kshan anamol chhe,
je kshane tu mane mali hati !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને પ્રેમ કરે ના
તું મને પ્રેમ કરે ના કરે
એ તારી Choice છે,
પણ હું તને જ પ્રેમ કરીશ
એ મારી Choice છે !!
tu mane prem kare na kare
e tari choice chhe,
pan hu tane j prem karish
e mari choice chhe !!
Romantic Shayari Gujarati
2 years ago