Teen Patti Master Download
બસ તું મારી સાથે હોય,

બસ તું
મારી સાથે હોય,
પછી મને બીજી કોઈ
ફિકર નથી !!

bas tu
mari sathe hoy,
pachhi mane biji koi
fikar nathi !!

જેના ગાલે ખાડા પડે ને,

જેના ગાલે
ખાડા પડે ને,
એની સામે બધા
ઝાંખા પડે !!

jena gale
khada pade ne,
eni same badha
zankha pade !!

ઉપર મળવાનું થતું હશે કે

ઉપર મળવાનું થતું હશે
કે કેમ એ તો ખબર નથી,
પણ અહીં નીચે હવે તારા વગર
જીવાતું નથી એ હકીકત છે !!

upar malavanu thatu hashe
ke kem e to khabar nathi,
pan ahi niche have tara vagar
jivatu nathi e hakikat chhe !!

ધુમ્મસ, ઠંડી, સ્વેટર, ગરમ કોફી

ધુમ્મસ, ઠંડી, સ્વેટર,
ગરમ કોફી અને તું,
બસ આ જ તો છે
મારી ગમતી ઋતુ !!

dhummas, thandi, svetar,
garam coffee ane tu,
bas aa j to chhe
mari gamati rutu !!

બધું સુનું સુનું લાગે છે,

બધું સુનું સુનું લાગે છે,
જયારે તું બીમાર હોય કે
પછી પ્રોબ્લેમમાં હોય !!

badhu sunu sunu lage chhe,
jayare tu bimar hoy ke
pachhi problem ma hoy !!

ના જોઈએ પૈસા કે ના

ના જોઈએ પૈસા
કે ના જોઈએ કાર,
જિંદગીમાં જોઈએ મને
બસ માત્ર તારો પ્યાર !!

na joie paisa
ke na joie car,
jindagima joie mane
bas matr taro pyar !!

તારા માટે મારા દિલમાં એટલો

તારા માટે મારા દિલમાં
એટલો પ્રેમ છે દિકુ,
કે તું ઘરે જમવા આવે તો
રોટલી પણ દિલના આકારની
બનાવડાવું !!

tara mate mara dil ma
etalo prem chhe diku,
ke tu ghare jamava aave to
rotali pan dil na akar ni
banavadavu !!

શાંત માહોલમાં પણ બબાલ લાગે

શાંત માહોલમાં
પણ બબાલ લાગે છે,
મારાવાળી તો ગુસ્સામાં
પણ કમાલ લાગે છે !!
😘😘😘😘😘😘

sant mahol ma
pan babal lage chhe,
maravali to gussama
pan kamal lage chhe !!
😘😘😘😘😘😘

દીકુ તારા સિવાય કોઈ ચાખી

દીકુ તારા સિવાય
કોઈ ચાખી ના લે મને,
એટલે જ કહું છું તારા હોઠ વડે
મને એઠો કરી નાખ !!
😘😘😘😘😘

diku tara sivay
koi chakhi na le mane,
etale j kahu chhu tara hoth vade
mane etho kari nakh !!
😘😘😘😘😘

તું સાથ છે, બસ એટલું

તું સાથ છે,
બસ એટલું જ ખાસ છે !!
😘😘😘😘😘

tu sath chhe,
bas etalu j khas chhe !!
😘😘😘😘😘

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.