
આ દિલ છે મારું કોઈ
આ દિલ છે મારું
કોઈ વોટ્સએપ ગ્રુપ નહીં,
કે તું જયારે ઈચ્છે ત્યારે
લેફ્ટ થઇ જાય !!
aa dil chhe maru
koi whatsapp grup nahi,
ke tu jayare ichchhe tyare
left thai jay !!
Romantic Shayari Gujarati
2 years ago
સુખમાં તારો સાથ આપું કે
સુખમાં તારો સાથ
આપું કે ના આપું,
પણ દુઃખમાં હંમેશા
તારો સાથ આપીશ !!
sukh ma taro sath
aapu ke na aapu,
pan dukh ma hammesha
taro sath aapish !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારો રાજા અને તું
હું તારો રાજા
અને તું મારી રાની,
ક્યારેય ખતમ નહીં થાય
આપણી પ્રેમ કહાની !!
😘😘😘😘😘😘
hu taro raja
ane tu mari rani,
kyarey khatam nahi thay
aapani prem kahani !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
નથી સમાતો હવે આંખોમાં બીજા
નથી સમાતો હવે
આંખોમાં બીજા કોઈનો ચહેરો,
કાશ અમે તમને મન ભરીને
જોયા જ ના હોત !!
nathi samato have
aankhoma bija koino chahero,
kash ame tamane man bharine
joya j na hot !!
Romantic Shayari Gujarati
2 years ago
કહીને પ્રેમથી સોરી, એણે મારું
કહીને પ્રેમથી સોરી,
એણે મારું દિલ લીધું ચોરી !!
kahine prem thi sorry,
ene maru dil lidhu chori !!
Romantic Shayari Gujarati
2 years ago
દિકા મારી એક વાત માની
દિકા મારી
એક વાત માની જા,
હું પપ્પા અને તું મમ્મી
બની જા !!
dika mari
ek vat mani ja,
hu pappa ane tu mummy
bani ja !!
Romantic Shayari Gujarati
2 years ago
એ દિવસે તને પણ બહુ
એ દિવસે તને પણ
બહુ રડવું આવશે,
જયારે તને કોઈ મારા
આપેલા નામથી બોલાવશે !!
e divase tane pan
bahu radavu aavashe,
jayare tane koi mara
aapela nam thi bolavashe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે સાંભળને પાગલ, હું તારા
ઓયે સાંભળને પાગલ,
હું તારા પર લટ્ટુ થઇ
ગયો છું !!
oye sambhal ne pagal,
hu tara par lattu thai
gayo chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે હંમેશા માટે રહેવું છે
મારે હંમેશા માટે
રહેવું છે તારા દિલમાં,
બોલ કેટલું ભાડું જોઈએ
છે તારે !!
mare hammesha mate
rahevu chhe tara dil ma,
bol ketalu bhadu joie
chhe tare !!
Romantic Shayari Gujarati
2 years ago
દુનિયાનો સૌથી સુંદર દિવસ હશે,
દુનિયાનો
સૌથી સુંદર દિવસ હશે,
જયારે તારા હાથમાં મારા
નામની Ring હશે !!
duniyano
sauthi sundar divas hashe,
jayare tara hath ma mara
nam ni ring hashe !!
Romantic Shayari Gujarati
2 years ago