Teen Patti Master Download
એક માળાની જેમ મારી આત્માને

એક માળાની જેમ
મારી આત્માને પરોવી છે તારામાં,
યાદ રાખજે હું તૂટી જઈશ તો
તું પણ વિખેરાઈ જઈશ !!

ek malani jem
mari aatmane parovi chhe tarama,
yad rakhaje hu tuti jaish to
tu pan vikherai jaish !!

તું આપીશ સાથ એ પૂછવાનો

તું આપીશ સાથ
એ પૂછવાનો પ્રશ્ન જ નથી,
તું છો મારો શ્વાસ તારા વગર
જીવવાનો પ્રશ્ન જ નથી !!

tu aapish sath
e puchhavano prasn j nathi,
tu chho maro shvas tara vagar
jivavano prasn j nathi !!

હું કઈ રીતે રહી શકું

હું કઈ રીતે રહી શકું
તમને જોયા વગર,
આંખ કદી રહી શકે
મટકું માર્યા વગર !!

hu kai rite rahi shaku
tamane joya vagar,
aankh kadi rahi shake
mataku marya vagar !!

અમારી વચ્ચે ઝઘડો ભલે ગમે

અમારી વચ્ચે ઝઘડો
ભલે ગમે તેટલો થાય,
પણ Chat નો અંત
Take Care થી જ થાય !!

amari vachche zaghado
bhale game tetalo thay,
pan chat no ant
take care thi j thay !!

સાચે જ હું પોતાને ખુબ

સાચે જ હું પોતાને
ખુબ LUCKY FEEL કરું છું,
કેમ કે મને આટલો પ્રેમ કરવા
વાળા તમે જો મળ્યા છો !!

sache j hu potane
khub lucky feel karu chhu,
kem ke mane aatalo prem karava
vala tame jo malya chho !!

તું પ્રાર્થના કરે ત્યારે મને

તું પ્રાર્થના કરે ત્યારે
મને પણ બોલાવી લેજે,
બંને સાથે મળીને
એકબીજાને માંગી લઈશું !!

tu prarthana kare tyare
mane pan bolavi leje,
banne sathe maline
ekabijane mangi laishu !!

દુનિયામાં લોકો તો ઘણાબધા છે,

દુનિયામાં
લોકો તો ઘણાબધા છે,
પણ મારા માટે તો તારું
હોવું જ બધું છે !!

duniyama
loko to ghanabadha chhe,
pan mara mate to taru
hovu j badhu chhe !!

તારા વગર જન્મ્યો છું હું,

તારા વગર જન્મ્યો છું હું,
પણ હવે તારા વગર રહેતા
નથી આવડતું મને !!

tar vagar janmyo chhu hu,
pan have tara vagar raheta
nathi aavadatu mane !!

આમ તો હું સંસ્કારી છું,

આમ તો હું સંસ્કારી છું,
પણ વાત જયારે તારી સાથે
રોમાન્સ કરવાની આવે છે,
હું બેશરમ બની જાઉં છું !!

aam to hu sanskari chhu,
pan vat jayare tari sathe
romance karavani aave chhe,
hu besharam bani jau chhu !!

તું એટલે મારી બહેનની, એક

તું એટલે
મારી બહેનની,
એક અને એકમાત્ર ભાભી !!

tu etale
mari bahen ni,
ek ane ekmatr bhabhi !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.