
મારી જિંદગીની વાતો થાય અને
મારી જિંદગીની
વાતો થાય અને એમાં
તારું નામ ના લેવાય,
એ તો મારી જિંદગીની
બેઈજ્જતી થઇ કહેવાય !!
mari jindagini
vato thay ane ema
taru nam na levay,
e to mari jindagini
beijjati thai kahevay !!
Romantic Shayari Gujarati
2 years ago
તે ભલે મને રડાવ્યો જ
તે ભલે મને
રડાવ્યો જ છે હંમેશા,
પણ આ દિલ તને હસતી જ
જોવા માંગે છે !!
te bhale mane
radavyo j chhe hammesha,
pan aa dil tane hasati j
jova mange chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે તો એવી સાસુ જોઈએ,
મારે તો
એવી સાસુ જોઈએ,
જે એના છોકરાંથી વધારે
મને પ્રેમ કરે !!
mare to
evi sasu joie,
je ena chhokarathi vadhare
mane prem kare !!
Romantic Shayari Gujarati
2 years ago
જાનું, બાબુ, સોના કેવામાં એ
જાનું, બાબુ, સોના
કેવામાં એ મજા ક્યાં,
જે મજા તને મારી
પત્ની કહેવામાં છે !!
janu, babu, sona
kevama e maja kya,
je maja tane mari
patni kahevama chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘણીવાર તને જોઇને મન થાય
ઘણીવાર
તને જોઇને મન થાય છે,
કે તને ચોકલેટ સમ્જી ને
ખાઈ જાઉં !!
ghanivar
tane joine man thay chhe,
ke tane chocolate samji ne
khai jau !!
Romantic Shayari Gujarati
2 years ago
શું કામ સુગંધ શોધું હું
શું કામ
સુગંધ શોધું હું ફૂલોમાં,
મહેક કંઈ ઓછી નથી તારા
નામની મહેંદીમાં !!
shu kam
sugandh shodhu hu fuloma,
mahek kai ochhi nathi tara
nam ni mahendima !!
Romantic Shayari Gujarati
2 years ago
જરા આંખ નમાવીને હા કરી
જરા આંખ
નમાવીને હા કરી ગઈ,
એક હરણી જુઓ સાવજનો
શિકાર કરી ગઈ !!
jara aankh
namavine ha kari gai,
ek harani juo savaj no
shikar kari gai !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તારી એક મુલાકાતથી, મારા
બસ તારી
એક મુલાકાતથી,
મારા સપનાને નવી
રાહ મળી ગઈ !!
bas tari
ek mulakat thi,
mara sapanane navi
rah mali gai !!
Romantic Shayari Gujarati
2 years ago
દિવસ હોય કે રાત સારું
દિવસ હોય કે રાત
સારું નથી લાગતું,
જ્યાં સુધી તારી જોડે
ના થાય વાત !!
😘😘😘😘😘😘😘😘
divas hoy ke rat
saru nathi lagatu,
jya sudhi tari jode
na thay vat !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
છેક આત્મા સુધી સ્પર્શ કર્યો
છેક આત્મા સુધી
સ્પર્શ કર્યો છે મને,
એમ ક્યાંથી ભૂલી
જવાનો હું તને !!
chek aatma sudhi
sparsh karyo chhe mane,
em kyanthi bhuli
javano hu tane !!
Romantic Shayari Gujarati
2 years ago