
તારું આમ પાછું વળીને જોવું,
તારું આમ
પાછું વળીને જોવું,
ઘસડીને લઇ જાય છે
મને અતીતમાં !!
taru aam
pachhu valine jovu,
ghasadine lai jay chhe
mane atit ma !!
Romantic Shayari Gujarati
2 years ago
અધૂરા સ્વપ્નને કિનારો મળી જશે,
અધૂરા સ્વપ્નને
કિનારો મળી જશે,
જયારે હાથ તારો મારા
હાથને મળી જશે !!
adhura svapn ne
kinaro mali jashe,
jayare hath taro mara
hath ne mali jashe !!
Romantic Shayari Gujarati
2 years ago
અમે ધારી નહોતી એવી અણધારી
અમે ધારી નહોતી
એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ
ગોઝારી કરી દીધી !!
ame dhari nahoti
evi anadhari kari lidhi,
ajani aankhadie chot
gozari kari didhi !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા માટે તું એટલે, દિવાળી
મારા માટે તું એટલે,
દિવાળી સાથે આવતું
નવું વર્ષ !!
mara mate tu etale,
diwali sathe aavatu
navu varsh !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા હસવાનું કારણ બનવા માંગુ
તારા હસવાનું
કારણ બનવા માંગુ છું,
બસ હું ખાલી તને એટલું જ
કહેવા માંગુ છું !!
taraa hasavanu
karan banava mangu chhu,
bas hu khali tane etalu j
kaheva mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જેને આપણે Love કરતા હોય,
જેને આપણે
Love કરતા હોય,
એને હેરાન કરવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
jene aapane
love karata hoy,
ene heran karavani maja j
kaik alag hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે દિકા આજકાલ ગરમી બહુ
ઓયે દિકા આજકાલ
ગરમી બહુ વધી ગઈ છે,
ચાલને આપણે બંને
એકસાથે નાહવા જઈએ !!
oye dika ajakal
garami bahu vadhi gai chhe,
chal ne aapane banne
eksathe nahava jaie !!
Romantic Shayari Gujarati
2 years ago
શોધવા બેસું તો કેટલાયે કારણ
શોધવા બેસું તો કેટલાયે
કારણ મળે તને ચાહવાના,
પણ સાચું કહું તો કારણ વગર
જ તને ચાહવાનું ગમે છે !!
sodhava besu to ketalaye
karan male tane chahavana,
pan sachu kahu to karan vagar
j tane chahavanu game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારા ડીપી એટલા ધ્યાનથી
હું તારા ડીપી
એટલા ધ્યાનથી જોવું છું,
જેટલા ધ્યાનથી થર્ડ અમ્પાયર
રીવ્યુ જોવે છે !!
hu tara dp
etala dhyanathi jovu chhu,
jetala dhyan thi thrid empire
review jove chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું ત્યાં પણ માત્ર તને
હું ત્યાં પણ
માત્ર તને જ માંગુ છું,
જ્યાં લોકો પોતાની
ખુશીઓ માંગે છે !!
hu tya pan
matr tane j mangu chhu,
jya loko potani
khushio mange chhe !!
Romantic Shayari Gujarati
2 years ago