Teen Patti Master Download
જેટલા વધુ દુર રહેતા હોય,

જેટલા વધુ
દુર રહેતા હોય,
એકબીજાથી એટલો
જ વધુ પ્રેમ હોય !!

jetala vadhu
dur raheta hoy,
ekabijathi etalo
j vadhu prem hoy !!

શ્વાસ લેવામાં પણ તકલીફ થવા

શ્વાસ લેવામાં પણ
તકલીફ થવા લાગે છે,
જયારે તારાથી જુદા થવાની
વાત આવે છે !!

shvas levama pan
takalif thava lage chhe,
jayare tarathi juda thavani
vat aave chhe !!

આ લોકડાઉનમાં જો તું મારી

આ લોકડાઉનમાં જો તું
મારી સાથે બંધ થઇ હોત,
તો લોકડાઉન પણ મારા માટે
એક તહેવાર હોત દિકા !!

aa lockdoen ma jo tu
mari sathe bandh thai hot,
to lockdown pan mara mate
ek tahevar hot dika !!

દિવસ હોય કે રાત, મને

દિવસ હોય કે રાત,
મને સારું નથી લાગતું
જો ના થાય તારી સાથે વાત !!

divas hoy ke rat,
mane saru nathi lagatu
jo na thay tari sathe vat !!

ઓયે દીકું Free હોય, તો

ઓયે દીકું Free હોય,
તો ચાલને સાત ફેરા
ફરી લઈએ !!

oye diku free hoy,
to chal ne sat fera
fari laie !!

ધબકતું નથી આ હૈયું હવે,

ધબકતું નથી આ હૈયું હવે,
ઓયે પાગલ
કંઇક કાંકરીચાળો કરને !!

dhabakatu nathi aa haiyu have,
oye pagal
kaik kankarichalo karne !!

તું એટલે એવો સાથ, કે

તું એટલે એવો સાથ,
કે તારા સાથે હોવાથી મને
મારા હોવાનો અહેસાસ થાય !!

tu etale evo sath,
ke tara sathe hovathi mane
mara hovano ahesas thay !!

ઓયે પાગલ હું તને ગમું

ઓયે પાગલ
હું તને ગમું કે ના ગમું,
પણ તું મને ખુબ જ
ગમે છે !!

oye pagal
hu tane gamu ke na gamu,
pan tu mane khub j
game chhe !!

હજારો ફૂલોના બાગમાં, એક પતંગિયું

હજારો
ફૂલોના બાગમાં,
એક પતંગિયું મળ્યું
મને રાહમાં !!

hajaro
fulona bagma,
ek patangiyu malyu
mane rah ma !!

હવે તો રણવીરને પણ મળી

હવે તો રણવીરને
પણ મળી ગઈ દીપિકા,
ખબર નહીં હજી સુધી ક્યાં
ભટકી રહી છે મારી શિઝુકા !!

have to ranavir ne
pan mali gai dipeeka,
khabar nahi haji sudhi kya
bhataki rahi chhe mari shizuka !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.