Teen Patti Master Download
હું મૌનમાં દબાવેલો દારૂગોળો, અને

હું મૌનમાં
દબાવેલો દારૂગોળો,
અને તમારું સહેજ મલકવું
એ દીવાસળી !!

hu maun ma
dabavelo darugolo,
ane tamaru sahej malakavu
e divasali !!

આવતા જ નથી શબ્દો મારા

આવતા જ નથી
શબ્દો મારા હોઠો પર,
બાકી કહેવા તો હું પણ
તને ઘણું માંગુ છું !!

aavata j nathi
shabdo mara hotho par,
baki kaheva to hu pan
tane ghanu mangu chhu !!

આ રક્ષાબંધનમાં મારી બહેને એક

આ રક્ષાબંધનમાં
મારી બહેને એક ગિફ્ટ માંગી,
અને ગિફ્ટમાં એની ભાભી
એટલે કે તને માંગી !!

aa rakshabandhan ma
mari bahene ek gift mangi,
ane gift ma eni bhabhi
etale ke tane mangi !!

તારી સાથે વાત કરવા માટે

તારી સાથે
વાત કરવા માટે
મને શબ્દોની જરૂર નથી,
તારી અને મારી નજર
જ કાફી છે !!

tari sathe
vat karava mate
mane shabdoni jarur nathi,
tari ane mari najar
j kafi chhe !!

હું સુંદર છું એટલે તે

હું સુંદર છું એટલે
તે મને પ્રેમ કરે છે
એવું નથી,
તે પ્રેમ કરે છે
એટલે હું સુંદર છું !!

hu sundar chhu etale
te mane prem kare chhe
evu nathi,
te prem kare chhe
etale hu sundar chhu !!

એણે એના હાથથી એકવાર પાણી

એણે એના હાથથી
એકવાર પાણી શું પાયું,
આજ સુધી ફરી તરસ
નથી લાગી !!

ene ena hath thi
ekavar pani shu payu,
aaj sudhi fari taras
nathi lagi !!

તેણે મને પૂછ્યું કે કોઈ

તેણે મને પૂછ્યું
કે કોઈ વ્યસન છે ?
મારાથી બોલાઈ ગયું
કે બસ તમારું.

tene mane puchhyu
ke koi vyasan chhe?
marathi bolai gayu
ke bas tamaru.

ક્યારેક એવું પણ બને, કે

ક્યારેક એવું પણ બને,
કે હું રિસાઉં અને તું મનાવે,
અને કહે અરે બોલને યાર
તારા વગર ગમતું નથી મને !!

kyarek evu pan bane,
ke hu risau ane tu manave,
ane kahe are bol ne yar
taar vagar gamatu nathi mane !!

સવાર સવારમાં તારું ગુડમોર્નિંગ સાંભળીને,

સવાર સવારમાં
તારું ગુડમોર્નિંગ સાંભળીને,
એવું લાગે છે જાણે કોરોનાના
દર્દીને વેક્સીન મળી ગઈ !!

savar savar ma
taru good morning sambhaline,
evu lage chhe jane corona na
dardine vaccine mali gai !!

મને બસ એ દિવસની રાહ

મને બસ એ
દિવસની રાહ છે હવે,
જયારે તારું DP મારી
સાથે હશે !!

mane bas e
divas ni rah chhe have,
jayare taru dp mari
sathe hashe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.