Teen Patti Master Download
મારે મારી લાઈફનો દરેક દિવસ

મારે મારી લાઈફનો
દરેક દિવસ પરફેક્ટ જોઈએ,
મતલબ તારી સાથે શરુ અને
તારી સાથે જ ખતમ !!

mare mari life no
darek divas perfect joie,
matalab tari sathe sharu ane
tari sathe j khatam !!

તને મારા જેવું બીજું મળવું

તને મારા જેવું બીજું
મળવું તો દૂરની વાત છે,
શોધવામાંય ફાંફા પડી જશે !!

tane mara jevu biju
malavu to dur ni vat chhe,
shodhavamany fafa padi jashe !!

ઓયે પાગલ ક્યારેક વાત પણ

ઓયે પાગલ
ક્યારેક વાત પણ કરી લે,
જયારે જુઓ બસ Kiss
કરવી હોય છે તારે !!

oye pagal
kyarek vat pan kari le,
jayare juo bas kiss
karavi hoy chhe tare !!

કહ્યા વગર બધું સમજી જાય,

કહ્યા વગર
બધું સમજી જાય,
એની જોડે જીવવાની મજા
જ કંઇક અલગ હોય છે !!

kahya vagar
badhu samaji jay,
eni jode jivavani maja
j kaik alag hoy chhe !!

એણે પૂછ્યું તારો Goal શું

એણે પૂછ્યું
તારો Goal શું છે ?
મેં કહ્યું " તારી બાહોમાં સવાર " !!

ene puchhyu
taro goal shu chhe?
me kahyu" tari bahoma savar" !!

સાચી લવ સ્ટોરી તો, દોસ્તી

સાચી લવ સ્ટોરી તો,
દોસ્તી પછી જ ચાલુ થાય !!

sachi love story to,
dosti pachhi j chalu thay !!

હે ભગવાન જિંદગી ભલે થોડી

હે ભગવાન જિંદગી
ભલે થોડી ઓછી લખજે,
બસ જેટલી લખે એટલી
એની જોડે લખજે !!

he bhagavan jindagi
bhale thodi ochhi lakhaje,
bas jetali lakhe etali
eni jode lakhaje !!

તું કહે છે કે હંમેશા

તું કહે છે કે
હંમેશા ખુશ રહ્યા કર,
તો તું પણ મારી પાસે
રહ્યા કર !!

tu kahe chhe ke
hammesha khush rahya kar,
to tu pan mari pase
rahya kar !!

સવાલો તો કરી લઈશ હું

સવાલો તો
કરી લઈશ હું
મારા ભગવાનથી,
પણ જવાબમાં
તું મળીશ મને ?

savalo to
kari laish hu
mara bhagavan thi,
pan javab ma
tu malish mane?

કેટલી વ્હાલી લાગતી હોય છે

કેટલી વ્હાલી લાગતી
હોય છે એ છોકરીઓ,
જે સુંદર હોવા છતાં જરાય
અભિમાની નથી હોતી !!

ketali vhali lagati
hoy chhe e chhokario,
je sundar hova chhata jaray
abhimani nathi hoti !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.