
એ ખુશીઓનો અહેસાસ જ કંઇક
એ ખુશીઓનો
અહેસાસ જ કંઇક અલગ છે,
જે ખાલી તારો એક મેસેજ
વાંચવાથી મળે છે !!
e khushiono
ahesas j kaik alag chhe,
je khali taro ek message
vanchavathi male chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તો રોજ તને ભૂલવા
હું તો રોજ
તને ભૂલવા માંગુ છું,
પણ મમ્મી દરરોજ બદામ
ખવડાવી દે છે !!
hu to roj
tane bhulav mangu chhu,
pan mummy dararoj badam
khavadavi de chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પોતાને ઉદાસ કરીને પણ, એને
પોતાને
ઉદાસ કરીને પણ,
એને ખુશ રાખો એ
જ સાચો પ્રેમ !!
potane
udas karine pan,
ene khush rakho e
j sacho prem !!
Romantic Shayari Gujarati
2 years ago
માથાને ચૂમી લઉં હું અને
માથાને ચૂમી લઉં હું
અને તારા વાળ વિખેરાઈ જાય,
ક્યાંક એ પળોની રાહ જોવામાં
આ જિંદગી ના વીતી જાય !!
mathane chumi lau hu
ane tara val vikherai jay,
kyank e paloni rah jovama
jindagi na viti jay !!
Romantic Shayari Gujarati
2 years ago
મને ખબર છે કે બ્રહ્માંડના
મને ખબર છે કે બ્રહ્માંડના
ચાંદ પર જીવન શક્ય નથી,
પણ મારા ધરતીના ચાંદ
જોડે તો શક્ય જ છે ને !!
😘😘😘😘😘😘😘
mane khabar chhe ke brahmand na
chand par jivan shaky nathi,
pan mara dharatina chand
jode to shaky j chhe ne !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
દિલ ના દરવાજા મા હેન્ડલ
દિલ ના દરવાજા મા
હેન્ડલ ના હોય સાહેબ,
એ તો પ્રેમ ની બારી ખખડાવો
ત્યારે જ અંદર થી ખુલે !!
❤️❤️❤️❤️❤️❤️❤️
dil na daravaja ma
hendal na hoy saheb,
e to prem ni bari khakhadavo
tyare j andar thi khule !!
❤️❤️❤️❤️❤️❤️❤️
Romantic Shayari Gujarati
2 years ago
ગુસ્સો મને બધા કરતા વધારે
ગુસ્સો મને બધા કરતા
વધારે આવે છે એ તું જાણે છે,
બસ તારા પર હજુ કાઢ્યો
નથી એ જ મારો પ્રેમ છે !!
gusso mane badha karata
vadhare aave chhe e tu jane chhe,
bas tara par haju kadhyo
nathi e j maro prem chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને પસંદ કરો ના કરો
મને પસંદ કરો ના કરો
એ તમારા પર છે,
અમને તો તમે ગમો છો
ને ગમતા રહેશો !!
mane pasand karo na karo
e tamara par chhe,
amane to tame gamo chho
ne gamata rahesho !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં એના ચુંબનમાં શું
ખબર નહીં એના
ચુંબનમાં શું રાઝ હતો,
લાગે છે તેના બે હોઠ જ
મારો ઇલાજ હતો !!
khabar nahi ena
chumban ma shu raz hato,
lage chhe tena be hoth j
maro ilaj hato !!
Romantic Shayari Gujarati
2 years ago
વ્યક્ત કરતા નથી આવડતું મને,
વ્યક્ત કરતા
નથી આવડતું મને,
એનો મતલબ એવો તો
જરાય નથી કે પ્રેમ કરતા
નથી આવડતું મને !!
vyakt karata
nathi aavadatu mane,
eno matalab evo to
jaray nathi ke prem karata
nathi aavadatu mane !!
Romantic Shayari Gujarati
2 years ago