
અચ્છા સાંભળો, પરેશાન તો નથી
અચ્છા સાંભળો,
પરેશાન તો નથી થઇ ગયા ને
તમે મારી વાતોથી !!
achcha sambhalo,
pareshan to nathi thai gaya ne
tame mari vatothi !!
Romantic Shayari Gujarati
2 years ago
ચાલ ને એક સાથે નહાઈએ,
ચાલ ને
એક સાથે નહાઈએ,
એમ કરીને થોડું પાણી
બચાવીએ !!
chal ne
ek sathe nahaie,
em karine thodu pani
bachavie !!
Romantic Shayari Gujarati
2 years ago
હું હંમેશા માટે તારી બાહોમાં
હું હંમેશા માટે તારી
બાહોમાં રહેવા માંગુ છું,
જ્યાં તું મને ટાઈટ પકડી
રાખે અને મુકે જ નહીં !!
hu hammesha mate tari
bahoma raheva mangu chhu,
jya tu mane tait pakadi
rakhe ane muke j nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
હજારો રાતોમાં એક રાત થાય
હજારો રાતોમાં
એક રાત થાય છે,
બહુ ખુશી મળે છે
જયારે તારી સાથે
વાત થાય છે !!
hajaro ratoma
ek rat thay chhe,
bahu khushi male chhe
jayare tari sathe
vat thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભીડ તો બહાર છે, ભીતર
ભીડ તો બહાર છે,
ભીતર તો તું એક જ છે !!
bhid to bahar chhe,
bhitar to tu ek j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જયારે પણ મારા પર
તું જયારે પણ
મારા પર ગુસ્સો કરે છે,
મને તારા પર ઢગલો પ્રેમ
આવી જાય છે !!
tu jayare pan
mara par gusso kare chhe,
mane tara par dhagalo prem
aavi jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તું ખુશ, એટલે હું
બસ તું ખુશ,
એટલે હું પણ ખુશ !!
😍😍😍😍😍
bas tu khush,
etale hu pan khush !!
😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
ઊંઘને કહી દો આજે થોડી
ઊંઘને કહી દો
આજે થોડી મોડી આવે,
કોઈએ બહુ પ્રેમથી કહ્યું છે
કે રાત્રે વાત કરીશ
તારી સાથે !!
ungh ne kahi do
aaje thodi modi aave,
koie bahu prem thi kahyu chhe
ke ratre vat karish
tari sathe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી જગ્યા કોઈ ના લઇ
તારી જગ્યા
કોઈ ના લઇ શકે,
કેમ કે તારા જેવું બીજું
કોઈ છે જ નહીં !!
tari jagya
koi na lai shake,
kem ke tara jevu biju
koi chhe j nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
" ચા " મુક સાઈડમાં,
" ચા " મુક સાઈડમાં,
ચાલ થોડો રોમાન્સ
કરી લઈએ !!
😍😍😍😍😍😍
" cha" muk said ma,
chal thodo romance
kari laie !!
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago