
હંમેશા બસ તારો સાથ હોય,
હંમેશા બસ
તારો સાથ હોય,
પછી ભલે દુઃખ
હજાર હોય !!
hammesha bas
taro sath hoy,
pachhi bhale dukh
hajar hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
ખાલી તારી એક Like માટેની
ખાલી તારી એક Like
માટેની આ રકઝક છે,
બાકી કામતો અમારે
પણ ભરચક છે !!
😍😍😍😍😍😍😍
khali tari ek like
mateni aa rakzak chhe,
baki kam to amare
pan bharchak chhe !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
અર્થ નથી સમજાતો પ્રેમનો, એટલે
અર્થ નથી
સમજાતો પ્રેમનો,
એટલે જ આશિક
થયો છું એમનો !!
arth nathi
samajato prem no,
etale j aashik
thayo chhu emano !!
Romantic Shayari Gujarati
2 years ago
બ્રેકઅપ જેવા શબ્દો તો લફરા
બ્રેકઅપ જેવા શબ્દો
તો લફરા હોય ત્યાં હોય,
બાકી પ્રેમ તો અનંત છે
અને રહેશે !!
breakup jeva shabdo
to lafara hoy tya hoy,
baki prem to anant chhe
ane raheshe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારી જ અને હું
તું મારી જ અને
હું પણ તારો જ છું,
આપને હંમેશા સાથે
જ રહીશું !!
tu mari j ane
hu pan taro j chhu,
aapane hammesha sathe
j rahishu !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં મારા જીવનમાં એ
ખબર નહીં મારા જીવનમાં
એ દિવસ ક્યારે આવશે,
જ્યારે તું કહીશ કે તમે નહીં
જમો તો હું પણ નહીં જમું !!
khabar nahi mara jivan ma
e divas kyare aavashe,
jyare tu kahish ke tame nahi
jamo to hu pan nahi jamu !!
Romantic Shayari Gujarati
2 years ago
એક દિવસ એવો પણ આવશે
એક દિવસ
એવો પણ આવશે પગલી,
જ્યારે મારા નામની મહેંદી
તારા હાથમાં હશે !!
😘😘😘😘😘
ek divas
evo pan aavashe pagali,
jyare mara nam ni mahendi
tara hath ma hashe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
તમે બસ મારી પાસે રહો,
તમે બસ
મારી પાસે રહો,
મારે બીજું કંઈ
નથી જોઈતું !!
tame bas
mari pase raho,
mare biju kai
nathi joitu !!
Romantic Shayari Gujarati
2 years ago
થોડી નાદાન થોડી શૈતાન, હવે
થોડી નાદાન
થોડી શૈતાન,
હવે જેવી પણ છું
તારી જ છું જાન !!
thodi nadan
thodi shaitan,
have jevi pan chhu
tari j chhu jan !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ખાલી હા તો પાડ,
તું ખાલી હા તો પાડ,
ગર્લફ્રેન્ડ તો શું હું તને મારી
વાઈફ બનાવવાની હિંમત
રાખું છું !!
tu khali ha to pad,
girlfriend to shu hu tane mari
wife banavavani himmat
rakhu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago