
બહુ લકી હોય છે એ
બહુ લકી હોય છે એ લોકો,
જેના લગ્ન એ ચાહતા હોય
એની સાથે જ થાય છે !!
bahu laki hoy chhe e loko,
jena lagn e chahata hoy
eni sathe j thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આપણી જવાની ભલે બે દિવસમાં
આપણી જવાની
ભલે બે દિવસમાં જવાની હોય,
પણ તારા મારા પ્રેમનો #Contract
તો સાત જન્મનો છે !!
aapani javani
bhale be divas ma javani hoy,
pan tara mara prem no #contract
to sat janm no chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું મારી હદમાં છું, અને
હું મારી હદમાં છું,
અને તું મારામાં બેહદ છે !!
hu mari had ma chhu,
ane tu marama behad chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આજે રવિવારની રજા છે, તો
આજે રવિવારની રજા છે,
તો મને આજે તારા તરફથી
વધુ ને વધુ પ્રેમ જોઈએ છે !!
aje ravivar ni raj chhe,
to mane aaje tara taraf thi
vadhu ne vadhu prem joie chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તો તને મારી ગર્લફ્રેન્ડ
મને તો તને મારી
ગર્લફ્રેન્ડ કહેવા કરતા,
વાઈફ કહેવું વધારે ગમે છે !!
mane to tane mari
girlfriend kaheva karata,
wife kahevu vadhare game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ કરે છે કે તને
દિલ કરે છે કે
તને બાહોમાં લઈને,
Do Not Disturb નું
બોર્ડ લગાવી દઉં !!
dil kare chhe ke
tane bahoma laine,
do not disturb nu
bord lagavi dau !!
Romantic Shayari Gujarati
2 years ago
આખા દિવસનો થાક ઉતરી જાય,
આખા દિવસનો થાક ઉતરી જાય,
તારા સાંજના એક કોલ માત્રથી !!
aakha divas no thak utari jay,
tara sanj na ek call matr thi !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ અજાણ્યું વ્યક્તિ ખાસ થઇ
કોઈ અજાણ્યું
વ્યક્તિ ખાસ થઇ રહ્યું છે,
લાગે છે આ દિલને પ્રેમ
થઇ રહ્યો છે !!
koi ajanyu
vyakti khas thai rahyu chhe,
lage chhe dil ne prem
thai rahyo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કાનુડો પણ #Confuse થાય હો
કાનુડો પણ
#Confuse થાય હો સાહેબ,
જયારે બદામ રુકમણી ખવડાવે
ને યાદ રાધાની આવે !!
kanudo pan
#confuse thay ho saheb,
jayare badam rukamani khavadave
ne yad radhani aave !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જિંદગીની જરૂરત નથી, જિંદગી
તું જિંદગીની જરૂરત નથી,
જિંદગી માટે તું જરૂરી છે !!
tu jindagini jarurat nathi,
jindagi mate tu jaruri chhe !!
Romantic Shayari Gujarati
2 years ago