Teen Patti Master Download
બધા રિસાઈ જાય એ ચાલશે,

બધા રિસાઈ જાય એ ચાલશે,
પણ મારી મમ્મીનો જમાઈ
રિસાઈ જાય એ નહીં ચાલે !!

badha risai jay e chalashe,
pan mari mummyno jamai
risai jay e nahi chale !!

એક તો એ મીઠું બોલીને

એક તો
એ મીઠું બોલીને
ડાયાબીટીસ કરી દે,
ને ઉપરથી એમ કહે કે
તબિયત સાચવજો !!

ek to
e mithu boline
diabetes kari de,
ne upar thi em kahe ke
tabiyat sachavajo !!

તું મને શોધે છે મારામાં,

તું મને શોધે છે મારામાં,
અને હું ખોવાયો છું તારામાં !!

tu mane shodhe chhe marama,
ane hu khovayo chhu tarama !!

બધા ભલેને PUBG રમતા, મારે

બધા ભલેને PUBG રમતા,
મારે તો તારી સાથે વીંટી શોધવાની
રમત રમવી છે દિકા !!

badha bhalene pubg ramata,
mare to tari sathe vinti shodhavani
ramat ramavi chhe dika !!

આપણી દરેક લાગણીને શબ્દમાં લાવવાની

આપણી દરેક
લાગણીને શબ્દમાં
લાવવાની જરૂર નથી,
ક્યારેક એને અનુભવી
પણ શકાય છે !!

aapani darek
laganine shabd ma
lavavani jarur nathi,
kyarek ene anubhavi
pan shakay chhe !!

ઓયે પાગલ આમ રડ્યા ના

ઓયે પાગલ
આમ રડ્યા ના કરીશ,
તારા દુઃખથી મને પણ
તકલીફ થાય છે !!

oye pagal
aam radya na karish,
tara dukh thi mane pan
takalif thay chhe !!

Special વ્યક્તિ સાથે વાત થોડી

Special વ્યક્તિ સાથે
વાત થોડી થતી હોય,
પણ જેટલી થતી હોય એ
Mood બનાવી દેતી હોય છે !!

spechial vyakti sathe
vat thodi thati hoy,
pan jetali thati hoy e
mood banavi deti hoy chhe !!

ગાંડી મને તારી બે વાત

ગાંડી મને તારી
બે વાત બહુ પસંદ છે,
એક મસ્ત એવી Zappi અને
હોઠ પર Sweet એવી Pappi !!

gandi mane tari
be vat bahu pasand chhe,
ek mast evi zappi ane
hoth par sweet evi pappi !!

કોરા કાગળ પર લખવું હોય

કોરા કાગળ પર
લખવું હોય તો લખી લે દિકા,
મારા જેવો પાગલ પ્રેમી તને
ક્યાંય નહીં મળે !!

kora kagal par
lakhavu hoy to lakhi le dika,
mara jevo pagal premi tane
kyany nahi male !!

તું આવીને બસ થોડું સ્પર્શી

તું આવીને
બસ થોડું સ્પર્શી લે મને,
લોકો કહે છે કે હું તારા
ખોટા વહેમમાં છું !!

tu aavine
bas thodu sparshi le mane,
loko kahe chhe ke hu tara
khota vahem ma chhu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.