Teen Patti Master Download
છોકરીને સૌથી વધારે એ છોકરો

છોકરીને સૌથી વધારે
એ છોકરો પસંદ આવે,
જે એના પર ક્યારેય
શક નથી કરતો !!

chhokarine sauthi vadhare
e chhokaro pasand aave,
je ena par kyarey
shak nathi karato !!

ખોલ તારા દિલનો દરવાજો, મારે

ખોલ તારા
દિલનો દરવાજો,
મારે કરવો છે અંદર
પ્રેમનો મધપુડો !!

khol tara
dil no daravajo,
mare karavo chhe andar
prem no madhapudo !!

એટલો વિશ્વાસ તો રાખજે મારા

એટલો વિશ્વાસ
તો રાખજે મારા પર,
એકલો રહીશ પણ
તારો જ રહીશ !!

etalo vishvas
to rakhaje mar par,
ekalo rahish pan
taro j rahish !!

આપણી જોડી કેટલી ક્યુટ લાગે

આપણી જોડી
કેટલી ક્યુટ લાગે છે,
બાકી બીજા બધા કરતા !!

aapani jodi
ketali cute lage chhe,
baki bija badha karata !!

ઘણા થઇ ગયા તારા બહાના

ઘણા થઇ ગયા
તારા બહાના હો હવે,
સીધે સીધું બોલ કે મારી
દુલ્હન ક્યારે બનીશ !!

ghana thai gaya
tara bahana ho have,
sidhe sidhu bol ke mari
dulhan kyare banish !!

આપણે ભલે ગમે તેટલું ઝઘડીએ,

આપણે ભલે
ગમે તેટલું ઝઘડીએ,
પણ મારાથી દુર જવાનો
તને બિલકુલ હક નથી !!

aapane bhale
game tetalu zaghadie,
pan marathi dur javano
tane bilakul hak nathi !!

સારું નહીં બહુ સારું લાગે

સારું નહીં
બહુ સારું લાગે છે,
જયારે કોઈ તમારી Care
એના ખુદ કરતા પણ
વધારે કરે છે !!

saru nahi
bahu saru lage chhe,
jayare koi tamari chre
ena khud karata pan
vadhare kare chhe !!

વધારે કશું નથી જોઈતું મારે,

વધારે કશું
નથી જોઈતું મારે,
બસ તારા Cute Baby
ના પાપા બનવું
છે મારે !!

vadhare kashu
nathi joitu mare,
bas tara cute baby
na papa banavu
chhe mare !!

સાચું કહું તો મારે બસ

સાચું કહું તો
મારે બસ તું જોઈએ,
બીજું કોઈ નહીં !!

sachu kahu to
mare bas tu joie,
biju koi nahi !!

જે દિવસે તારી જોડે વાત

જે દિવસે તારી
જોડે વાત નથી થતી,
એ દિવસે મારો મોબાઈલ
ડબ્બા જેવો લાગે છે !!

je divase tari
jode vat nathi thati,
e divase maro mobail
dabba jevo lage chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.