
જયારે હું તારાથી નારાજ થઇ
જયારે હું તારાથી
નારાજ થઇ જાઉં,
તું એક કપ ચા
પીવડાવી મનાવી લેજે !!
jayare hu tarathi
naraj thai jau,
tu ek cup cha
pivadavi manavi leje !!
Romantic Shayari Gujarati
2 years ago
એ કોઈની એક ના સાંભળવાવાળો,
એ કોઈની
એક ના સાંભળવાવાળો,
મારી બધી બકવાસ વાતો
પણ સાંભળે છે !!
e koini
ek na sambhalavavalo,
mari badhi bakavas vato
pan sambhale chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે જાન હું તને, મારા
ઓયે જાન હું તને,
મારા કરતા પણ વધારે
પ્રેમ કરું છું !!
oye jan hu tane,
mara karata pan vadhare
prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
આપણો સંબંધ ચાહે દોસ્તીનો હોય
આપણો સંબંધ ચાહે
દોસ્તીનો હોય કે પ્રેમનો,
મારા માટે એ મહત્વનું છે
કે તું મારી સાથે રહે બસ !!
aapano sambandh chahe
dostino hoy ke prem no,
mara mate e mahatv nu chhe
ke tu mari sathe rahe bas !!
Romantic Shayari Gujarati
2 years ago
તું સુંદર જ એટલી છે,
તું સુંદર જ એટલી છે,
કે તને જેટલી વાર જોઉં
એટલી વાર પ્રેમ થઇ જાય છે !!
tu sundar j etali chhe,
ke tane jetali var jou
etali var prem thai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલની ધડકન છો તમે, દુર
દિલની ધડકન છો તમે,
દુર જશો તો હું જીવી
નહીં શકું !!
dil ni dhadakan chho tame,
dur jasho to hu jivi
nahi shaku !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે મળવા આવને, બહુ ઠંડી
ઓયે મળવા આવને,
બહુ ઠંડી લાગે છે
આજકાલ !!
oye malava aavane,
bahu thandi lage chhe
aajakal !!
Romantic Shayari Gujarati
2 years ago
તું તો મારો શ્વાસ છે,
તું તો મારો શ્વાસ છે,
તને હું કેવી રીતે છોડી શકું !!
tu to maro shvas chhe,
tane hu kevi rite chhodi shaku !!
Romantic Shayari Gujarati
2 years ago
આપણી આ જોડી પણ કેટલી
આપણી આ જોડી
પણ કેટલી પ્યારી છે,
હું પૂરેપૂરો ગાંડો અને
તું સમજદાર નારી છે !!
aapani aa jodi
pan ketali pyari chhe,
hu purepuro gando ane
tu samajadar nari chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જો છોકરી પૈસા કરતા વધારે
જો છોકરી પૈસા કરતા
વધારે તમને પસંદ કરતી હોય,
તો એની સાથે પરણવામાં કંઈ
જ ખોટું નથી !!
jo chhokari paisa karata
vadhare tamane pasand karati hoy,
to eni sathe paranavama kai
j khotu nathi !!
Romantic Shayari Gujarati
2 years ago