
સવાર સવારમાં તારો એક કોલ
સવાર સવારમાં
તારો એક કોલ આવી જાય,
તો મારો આખો દિવસ મસ્ત
વીતી જાય !!
savar savar ma
taro ek call aavi jay,
to maro aakho divas mast
viti jay !!
Romantic Shayari Gujarati
2 years ago
BYE કહ્યા પછી પણ કલાકો
BYE કહ્યા પછી પણ
કલાકો વાતો થઇ રહી છે,
તો સમજી લ્યો પ્રેમની
શરૂઆત થઇ ચુકી છે !!
bye kahya pachhi pan
kalako vato thai rahi chhe,
to samaji lyo prem ni
sharuat thai chuki chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પાગલ થઇ ગયો છું હું
પાગલ થઇ ગયો છું
હું તારા પ્રેમમાં,
મને તારા દિલમાં Admit
કરી લે પ્લીઝ !!
pagal thai gayo chhu
hu tara prem ma,
mane tara dil ma admit
kari le please !!
Romantic Shayari Gujarati
2 years ago
એ આવશે નહીં તો પણ
એ આવશે નહીં તો પણ
હજુ એમનો Wait કરું છું,
One Side જ સમજી લો પણ
હું એને હજુ પ્રેમ કરું છું !!
e aavashe nahi to pan
haju emano wait karu chhu,
one side j samaji lo pan
hu ene haju prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ સાંભળ, તું છે
ઓયે પાગલ સાંભળ,
તું છે ને મારી આ Life નું
સૌથી ખાસ વ્યક્તિ છો !!
oye pagal sambhal,
tu chhe ne mari aa life nu
sauthi khas vyakti chho !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરીઓને એવા છોકરા બહુ ગમે,
છોકરીઓને
એવા છોકરા બહુ ગમે,
જે એની નાની નાની
વાતોમાં Care કરે !!
chhokarione
eva chhokara bahu game,
je eni nani nani
vatoma chre kare !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલમાં જે હતું તે બધું
દિલમાં જે હતું
તે બધું કહી નાખ્યું,
હવે એ છે એ બસ
તું અને તારો પ્રેમ !!
dil ma je hatu
te badhu kahi nakhyu,
have e chhe e bas
tu ane taro prem !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ ઠંડીમાં તું તારી
ઓયે પાગલ
ઠંડીમાં તું તારી તબિયતનું
ધ્યાન રાખ્યા કર,
કેમ કે પછી મારું ક્યાંય
મન નથી લાગતું !!
oye pagal
thandima tu tari tabiyat nu
dhyan rakhya kar,
kem ke pachhi maru kyany
man nathi lagatu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઝગડો કરી લે પણ વાત
ઝગડો કરી લે
પણ વાત કર હવે,
વળગીને ગળે સ્નેહથી
બાથ ભર હવે !!
zagado kari le
pan vat kar have,
valagine gale sneh thi
bath bhar have !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા દિલની ચાહત કાલે પણ
મારા દિલની ચાહત
કાલે પણ તું જ હતી,
અને આજે પણ તું જ છે !!
mara dil ni chahat
kale pan tu j hati,
ane aaje pan tu j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago