
મારી હર એક રચનાનો છંદ
મારી હર એક
રચનાનો છંદ એટલે તું,
હું તો છું બેરંગ મારો
રંગ એટલે તું !!
mari har ek
rachanano chhand etale tu,
hu to chhu berang maro
rang etale tu !!
Romantic Shayari Gujarati
2 years ago
મને મારાથી નહીં તારાથી સૌ
મને મારાથી નહીં
તારાથી સૌ ઓળખે છે,
મને હું ઓળખું છું
તેથી વધુ તું ઓળખે છે !!
mane marathi nahi
tarathi sau olakhe chhe,
mane hu olakhu chhu
tethi vadhu tu olakhe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ ક્યારેક એવું પણ બને,
કાશ ક્યારેક
એવું પણ બને,
કે હું તારા સપનામાં
ખોવાયેલો હોય,
અને તું આવીને એને
હકીકત બનાવે !!
kash kyarek
evu pan bane,
ke hu tara sapanama
khovayelo hoy,
ane tu aavine ene
hakikat banave !!
Romantic Shayari Gujarati
2 years ago
એકડા પાછળ બગડો હોય, પ્રેમ
એકડા પાછળ
બગડો હોય,
પ્રેમ હોય ત્યાં જ
ઝગડો હોય !!
ekada pachhal
bagado hoy,
prem hoy tya j
zagado hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
ફરિયાદ આવી છે ધબકારાની કે
ફરિયાદ આવી છે
ધબકારાની કે કોણ છે,
એવું બીજું કે જે મારી સાથે
ધબક્યા કરે છે !!
fariyad aavi chhe
dhabakarani ke kon chhe,
evu biju ke je mari sathe
dhabakya kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો મીઠો અવાજ, મારું પસંદગીનું
તારો મીઠો અવાજ,
મારું પસંદગીનું
મ્યુઝીક છે !!
taro mitho avaj,
maru pasandaginu
music chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કેવી મજાની એ સોનેરી સાંજ
કેવી મજાની
એ સોનેરી સાંજ હતી,
જયારે એણે કહ્યું મારી તો
પહેલેથી જ હા હતી !!
kevi majani
e soneri sanj hati,
jayare ene kahyu mari to
pahelethi j ha hati !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ તો એના પર ત્યારે
દિલ તો એના પર
ત્યારે જ પાગલ થઇ ગયું હતું,
જ્યારે એ બોલી Lover નહીં
Wife બનાવવી હોય તો કેજે !!
dil to ena par
tyare j pagal thai gayu hatu,
jyare e boli lover nahi
wife banavavi hoy to keje !!
Romantic Shayari Gujarati
2 years ago
તું એવી છે જેવી હું
તું એવી છે
જેવી હું ઈચ્છતો હતો,
હવે મને એવો બનાવી દે
જેવો તું ઈચ્છે છે !!
tu evi chhe
jevi hu ichchhato hato,
have mane evo banavi de
jevo tu ichchhe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા દુઃખનું કારણ કોઈપણ હોય,
મારા દુઃખનું
કારણ કોઈપણ હોય,
મારા સુખનું કારણ માત્ર
તમે જ છો !!
mara dukh nu
karan koipan hoy,
mara sukh nu karan matr
tame j chho !!
Romantic Shayari Gujarati
2 years ago