
હું બોલું નહીં છતાં તું
હું બોલું નહીં
છતાં તું સમજી જાય છે,
એટલે જ મારી જાન
તું મને બહુ ગમે છે !!
hu bolu nahi
chhata tu samaji jay chhe,
etale j mari jan
tu mane bahu game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એક જ પ્રાર્થના હું હંમેશા
એક જ પ્રાર્થના
હું હંમેશા કરતો હોવ છું,
ક્યારેક તું પણ મને માંગી લે
તારી પ્રાર્થનામાં !!
ek j prarthana
hu hammesha karato hov chhu,
kyarek tu pan mane mangi le
tari prarthanama !!
Romantic Shayari Gujarati
2 years ago
એક દિવસ હું આપણા બાળકોને
એક દિવસ હું
આપણા બાળકોને કહીશ,
કે તારી મમ્મી રોજ મારી
#પોસ્ટને લાઈક કરતી હતી !!
ek divas hu
aapana balakone kahish,
ke tari mummy roj mari
#post ne like karati hati !!
Romantic Shayari Gujarati
2 years ago
વિશ્વાસ ના આવતો તો પૂછી
વિશ્વાસ ના આવતો
તો પૂછી જો ભગવાનને,
તારાથી વધારે જો એની
પાસે કંઈ માંગ્યું હોય તો !!
vishvas na aavato
to puchhi jo bhagavan ne,
tarathi vadhare jo eni
pase kai mangyu hoy to !!
Romantic Shayari Gujarati
2 years ago
સવાલ એમનો બસ એ જ
સવાલ એમનો બસ એ જ
હતો કે ચા કેટલી મીઠી કરું,
ને મારાથી કહેવાય ગયું કે બસ
એક ઘૂંટ તમે પી ને આપી દો !!
saval emano bas e j
hato ke cha ketali mithi karu,
ne marathi kahevay gayu ke bas
ek ghunt tame pi ne aapi do !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં હોઠથી હોઠ કેવી
ખબર નહીં
હોઠથી હોઠ કેવી રીતે
લગાડી લેતા હશે લોકો,
મારી તો આંખો પણ
તારી આંખો સાથે મળી
જાય તો હોશ નથી રહેતો !!
khabar nahi
hoth thi hoth kevi rite
lagadi leta hashe loko,
mari to aankho pan
tari aankho sathe mali
jay to hosh nathi raheto !!
Romantic Shayari Gujarati
2 years ago
"ચા"ના કપ જેવો નશો છે
"ચા"ના કપ જેવો
નશો છે એનામાં,
સવાર પડે ને તલબ
જાગી જાય છે !!
"cha"na cup jevo
nasho chhe enama,
savar pade ne talab
jagi jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
નાદાન છે એ પાગલ કોઈ
નાદાન છે એ પાગલ
કોઈ સમજાવો એને,
વાત ના કરીએ તો પ્રેમ
ઓછો ના થઇ જાય !!
nadan chhe e pagal
koi samajavo ene,
vat na karie to prem
ochho na thai jay !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તારા ઉપવાસની નહીં સાથની
મને તારા ઉપવાસની નહીં
સાથની જરૂર છે,
તું સાથે હોઈશ તો હું હંમેશા
સુખી અને ખુશ રહીશ !!
mane tara upavas ni nahi
sath ni jarur chhe,
tu sathe hoish to hu hammesha
sukhi ane khush rahish !!
Romantic Shayari Gujarati
2 years ago
તું એકવાર માફી માંગી તો
તું એકવાર
માફી માંગી તો જો,
હું ગળે ના લગાવી
લઉં તો કહેજે !!
tu ekavar
mafi mangi to jo,
hu gale na lagavi
lau to kaheje !!
Romantic Shayari Gujarati
2 years ago