
મેં સપનામાં જોયું છે, હું,
મેં સપનામાં જોયું છે,
હું, તું અને આપણું
Cute Baby !!
me sapanama joyu chhe,
hu, tu ane aapanu
cute baby !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી તો ઈચ્છા છે કે
મારી તો ઈચ્છા છે કે તને
કોપી કરીને પેસ્ટ કરી દઉં,
અને એ પણ મારા બેડ પર !!
mari to ichchha chhe ke tane
copy karine past kari dau,
ane e pan mara bed par !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ બીજી બધી વાતો
ઓયે પાગલ બીજી બધી
વાતો મુક સાઈડમાં,
ચાલ થોડો રોમાન્સ
કરી લઈએ !!
oye pagal biji badhi
vato muk said ma,
chal thodo romance
kari laie !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘણું છે તારા વખાણમાં કહેવા
ઘણું છે તારા
વખાણમાં કહેવા માટે,
પણ રાખ્યું છે સાચવીને
મળીએ ત્યારે કહેવા માટે !!
ghanu chhe tara
vakhan ma kaheva mate,
pan rakhyu chhe sachavine
malie tyare kaheva mate !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે
કોઈએ મને
પૂછ્યું પ્રેમ એટલે શું ?
વ્યાખ્યા તો ના આવડી પણ
તમે યાદ આવી ગયા !!
koie mane
puchhyu prem etale shu?
vyakhya to na aavadi pan
tame yad aavi gaya !!
Romantic Shayari Gujarati
2 years ago
જેને જોવા માત્રથી ખુશીનો અહેસાસ
જેને જોવા માત્રથી
ખુશીનો અહેસાસ થાય,
એને જ તો વ્હાલા
નિર્દોષ પ્રેમ કહેવાય !!
jene jova matr thi
khushino ahesas thay,
ene j to vhala
nirdosh prem kahevay !!
Romantic Shayari Gujarati
2 years ago
હસતા હસતા એ પણ બોલી
હસતા હસતા
એ પણ બોલી ઉઠયા,
તમારા વગર જીવવાની
હવે મજા નથી આવતી !!
hasata hasata
e pan boli uthaya,
tamara vagar jivavani
have maja nathi aavati !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ભલે મારી #GF નથી,
તું ભલે
મારી #GF નથી,
તો પણ તું મારી
જાન છે !!
tu bhale
mari #gf nathi,
to pan tu mari
jan chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પહેલા ગુસ્સો કરવાનો અને પછી
પહેલા ગુસ્સો કરવાનો અને
પછી એટલા જ પ્રેમથી મનાવવું,
બસ તારી આ આદતથી
જ પ્રેમ છે મને !!
pahela gusso karavano ane
pachhi etala j prem thi manavavu,
bas tari aa aadat thi
j prem chhe mane !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે કોઈ મોંઘી ગિફ્ટની જરૂર
મારે કોઈ મોંઘી
ગિફ્ટની જરૂર નથી,
બસ મારા બર્થડે પર સૌથી
પહેલા તું વિશ કરજે !!
mare koi monghi
gift ni jarur nathi,
bas mara birthday par sauthi
pahela tu vish karaje !!
Romantic Shayari Gujarati
2 years ago