
મારું Good Morning તારા, દર્શનથી
મારું Good
Morning તારા,
દર્શનથી થાય એવું
જોઈએ છે હવે તો !!
maru good
morning tara,
darshanthi thay evu
joie chhe have to !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ, આજે #Kiss કરતા
ઓયે પાગલ,
આજે #Kiss કરતા
શીખવાડને મને !!
oye pagal,
aaje#kiss karata
shikhavad ne mane !!
Romantic Shayari Gujarati
2 years ago
થોડી નજીક તો આવ, તારી
થોડી નજીક તો આવ,
તારી આદતો બગાડવી છે !!
thodi najik to aav,
tari aadato bagadavi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલી Lucky હશે મારી સાસુમા,
કેટલી Lucky હશે
મારી સાસુમા,
જેમને આવી
Cute વહુ મળશે !!
ketali lucky hashe
mari sasuma,
jemane aavi
cute vahu malashe !!
Romantic Shayari Gujarati
2 years ago
ચાની જેમ પ્રેમ કર્યો મેં
ચાની જેમ
પ્રેમ કર્યો મેં એને,
બિસ્કીટની જેમ
ડુબાડી દીધો એણે !!
chani jem
prem karyo me ene,
biscuit jem
dubadi didho ene !!
Romantic Shayari Gujarati
2 years ago
બપોરે સુતા વગર રાતે ચાર
બપોરે સુતા વગર
રાતે ચાર વગાડી શકે છે,
સાચું કહું એ વ્યક્તિ તમને
ઘણું મહત્વ આપે છે !!
bapore suta vagar
rate char vagadi shake chhe,
sachu kahu e vyakti tamane
ghanu mahatv aape chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એક તું હોય મારી
બસ એક
તું હોય મારી સાથે,
પછી બીજા કોઈની
ક્યાં જરૂર છે મારે !!
bas ek
tu hoy mari sathe,
pachhi bija koini
kya jarur chhe mare !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક મોકો મળે તો પૂછી
ક્યારેક મોકો મળે તો પૂછી લેજો,
શું ખબર તમારા #Crush નો પણ
તમારા પર Crush હોય !!
kyarek moko male to puchhi lejo,
shu khabar tamara #crush no pan
tamara par crush hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તું કરી લે ચાલુ તારા
તું કરી લે ચાલુ
તારા દિલનું HOTSPOT,
હું આવી રહ્યો છું
CONNECT થવા !!
tu kari le chalu
tara dil nu hotspot,
hu aavi rahyo chhu
connect thava !!
Romantic Shayari Gujarati
2 years ago
ખુશી Exactly કોને કહેવાય એ
ખુશી Exactly કોને
કહેવાય એ મને ખબર નથી,
પણ હા તને Online જોઇને
પાગલની જેમ Smile કરું છું !!
khushi exactly kone
kahevay e mane khabar nathi,
pan ha tane online joine
pagalni jem smile karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago