
છોકરીઓને સૌથી વધારે એ છોકરો
છોકરીઓને સૌથી વધારે
એ છોકરો પસંદ આવે,
જે એના પર ક્યારેય
શક નથી કરતો !!
chhokarione sauthi vadhare
e chhokaro pasand aave,
je ena par kyarey
shak nathi karato !!
Romantic Shayari Gujarati
2 years ago
કાલની ભાંગનો નશો પણ ઉતરી
કાલની ભાંગનો
નશો પણ ઉતરી ગયો,
એક તારો નશો છે
જે ઉતારવાનું નામ
નથી લેતો !!
kalani bhangno
nasho pan utari gayo,
ek taro nasho chhe
je utaravanu nam
nathi leto !!
Romantic Shayari Gujarati
2 years ago
ઇજાજત હોય તો તારું નામ
ઇજાજત હોય તો
તારું નામ કહી દઉં દીકુ,
મારા ઘરવાળા કહે છે કે તારા
પર કોઈ ચુડેલનો સાયો છે !!
ijajat hoy to
taru nam kahi dau diku,
mar gharavala kahe chhe ke tara
par koi chudelno sayo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તે મારી જિંદગીમાં ઇત્રની જેમ
તે મારી જિંદગીમાં
ઇત્રની જેમ આવીને,
મહેકાવી દીધી છે
જિંદગી મારી !!
te mari jindagima
itr ni jem aavine,
mahekavi didhi chhe
jindagi mari !!
Romantic Shayari Gujarati
2 years ago
કંઈ નથી કહ્યું મેં તારા
કંઈ નથી કહ્યું મેં તારા વિશે,
પણ શું કરું લોકો તારો ચહેરો
મારી આંખોમાં જોઈ લે છે.
kai nathi kahyu me tara vishe,
pan shu karu loko taro chahero
mari aankhoma joi le chhe.
Romantic Shayari Gujarati
2 years ago
દુર જવાનું વિચારી પણ ના
દુર જવાનું
વિચારી પણ ના શકું,
કેમ કે જયારે કોઈ ના હતું
ત્યારે એક તમે જ હતા !!
dur javanu
vichari pan na shaku,
kem ke jayare koi na hatu
tyare ek tame j hata !!
Romantic Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ તો કાનુડાએ કર્યો
સાચો પ્રેમ તો
કાનુડાએ કર્યો હતો,
1600 ગોપીઓ હોવા છતાં
એક માત્રરાધા માટે જ
તરસતો હતો !!
sacho prem to
kanudae karyo hato,
1600 gopio hova chhata
ek matraradha mate j
tarasato hato !!
Romantic Shayari Gujarati
2 years ago
શું ફાયદો મારા નારાજ થવાનો,
શું ફાયદો
મારા નારાજ થવાનો,
જેની એક સ્માઈલ પર
હું પીગળી જાઉં છું !!
shu fayado
mara naraj thavano,
jeni ek smile par
hu pigali jau chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ કરે છે કે ત્યાં
દિલ કરે છે કે
ત્યાં આવીને તને મળી લઉં,
બોલવું કંઈ નથી બસ મન
ભરીને જોઈ લઉં !!
dil kare chhe ke
tya aavine tane mali lau,
bolavu kai nathi bas man
bharine joi lau !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી આંખો પણ ગજબની છે,
તારી આંખો
પણ ગજબની છે,
મનમાં છે બેહદ પ્રેમ અને
જતાવે છે કે પ્રેમ નથી !!
tari aankho
pan gajabni chhe,
man ma chhe behad prem ane
jatave chhe ke prem nathi !!
Romantic Shayari Gujarati
2 years ago