
એ રોજ કોફી પીનાર છોકરી,
એ રોજ કોફી
પીનાર છોકરી,
મારી ચાહ હતી !!
e roj coffee
pinar chhokari,
mari chah hati !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે હું અમીર નથી, પણ
ભલે હું અમીર નથી,
પણ તારા સપના પુરા કરવા
આખી જિંદગી મહેનત કરીશ !!
bhale hu amir nathi,
pan tara sapana pura karava
aakhi jindagi mahenat karish !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા પર તો ખાલી, મારો
તારા પર તો ખાલી,
મારો જ હક છે !!
tara par to khali,
maro j hak chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે દિકા તારું મને મળવું
ઓયે દિકા તારું
મને મળવું એટલે,
કાળજાળ ગરમીમાં
ધોધમાર વરસાદ !!
oye dika taru
mane malavu etale,
kalajal garamima
dhodhamar varasad !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ સંબંધ પૂછે આપણો તો
કોઈ સંબંધ પૂછે
આપણો તો કહી દેજે,
એ બોયફ્રેન્ડ નહીં
હસબંડ છે મારો !!
koi sambandh puchhe
aapano to kahi deje,
e boyfriend nahi
husband chhe maro !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘણા દિવસ થઇ ગયા એ
ઘણા દિવસ થઇ ગયા
એ પાગલને મળીને,
દિલ કરે છે એની પાસે જઈને
જોરથી Hug કરી લઉં !!
ghana divas thai gaya
e pagalne maline,
dil kare chhe eni pase jaine
jorthi hug kari lau !!
Romantic Shayari Gujarati
2 years ago
કપડા ઉતારવાની આ પરંપરામાં, હું
કપડા ઉતારવાની
આ પરંપરામાં,
હું તને દુપટ્ટો ગિફ્ટમાં
આપવા માંગુ છું !!
kapada utaravani
aa paramparama,
hu tane dupatto gift ma
aapava mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
નથી કોઈ મુલાકાત કે નથી
નથી કોઈ મુલાકાત
કે નથી કોઈ વાત,
છતાં એ નખરાળી દિલ પર
કબ્જો કરી બેઠી છે !!
nathi koi mulakat
ke nathi koi vat,
chhata e nakharali dil par
kabjo kari bethi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું ધ્યાન રાખવા ભગવાને મને
તારું ધ્યાન રાખવા
ભગવાને મને બનાવ્યો છે,
તું મોજ કર દિકુ હું છું ને
તારી સાથે હંમેશા !!
taru dhyan rakhava
bhagavane mane banavyo chhe,
tu moj kar diku hu chhu ne
tari sathe hammesha !!
Romantic Shayari Gujarati
2 years ago
બે શહેર વચ્ચેના અંતરની શું
બે શહેર
વચ્ચેના અંતરની શું કિંમત,
જયારે બે હૃદય એકબીજાથી
વફાદાર હોય !!
be shaher
vachchena antarni shu kimmat,
jayare be raday ekabijathi
vafadar hoy !!
Romantic Shayari Gujarati
2 years ago