
મને છોડીને જવું એટલું સહેલું
મને છોડીને જવું
એટલું સહેલું હોત,
તો Bye કહ્યા પછી
આટલી વાતો ના હોત !!
mane chhodine javu
etalu sahelu hot,
to bye kahya pachhi
aatali vato na hot !!
Romantic Shayari Gujarati
2 years ago
એનાથી વધારે પ્રેમ તમને કોઈ
એનાથી વધારે પ્રેમ
તમને કોઈ નહીં કરી શકે,
જે તમને પામવા માટે ખુબ
રડ્યું હોય !!
enathi vadhare prem
tamane koi nahi kari shake,
je tamane pamava mate khub
radyu hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
મને હેરાન કરવા જ, ભગવાને
મને હેરાન કરવા જ,
ભગવાને તને બનાવી છે !!
😍😍😍😍😍😍
mane heran karava j,
bhagavane tane banavi chhe !!
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
કઈ રીતે કહું કે તારાથી
કઈ રીતે કહું
કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો
મતલબ જ તું છે !!
kai rite kahu
ke tarathi prem nathi,
mara mate to premno
matalab j tu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તારી આ મીઠી સ્માઈલ
બસ તારી આ
મીઠી સ્માઈલ જોઇને જ,
હું મારા અડધા દુઃખ
ભૂલી જાઉં છું !!
bas tari aa
mithi smile joine j,
hu mara adadha dukh
bhuli jau chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારું બસ એક એવું સપનું
મારું બસ એક એવું સપનું છે,
કે હું બકવાસ કર્યા કરું અને કોઈ
મને ચુચાપ સાંભળ્યા કરે !!
maru bas ek evu sapanu chhe,
ke hu bakavas karya karu ane koi
mane chuchap sambhalya kare !!
Romantic Shayari Gujarati
2 years ago
મને મળે તેના કરતા સુખ
મને મળે તેના કરતા
સુખ તને વધુ મળે,
તને મળે તેના કરતા
દુઃખ મને વધુ મળે !!
mane male tena karata
sukh tane vadhu male,
tane male tena karata
dukh mane vadhu male !!
Romantic Shayari Gujarati
2 years ago
દીપિકા કરતા પણ સુંદર લાગશે,
દીપિકા કરતા
પણ સુંદર લાગશે,
જયારે મારી ઢીંગલી
મારી દુલ્હન બનશે !!
dipika karata
pan sundar lagashe,
jayare mari dhingali
mari dulhan banashe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો ખુશ, તો બસ
તું જો ખુશ,
તો બસ તારી ખુશી
માટે હું ખુશ !!
tu jo khush,
to bas tari khushi
mate hu khush !!
Romantic Shayari Gujarati
2 years ago
કદાચ તું પૂછે શું જોયે
કદાચ તું પૂછે
શું જોયે છે તને..?
હું હાથ પકડું અને
કહી દવ ખાલી તું જ !!
😘😘😘😘😘😘😘
kadach tu puchhe
shu joye chhe tane..?
hu hath pakadu ane
kahi dav khali tu j !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago